________________
૮૭
૧૭૩૨ છ છેદ સૂત્રની ગુપ્તતા માનનાર શું બેટા ખ્યાલવાળા છે? ૧૭૩૩ શું સાધુમાળી માન્યતા એવી છે કે જે ઉત્સર્ગમાં પ્રતિષિધ છે તે
બધાં કારણુ ઉત્પન્ન થતાં, કલ્પનીય (ગ્રા) છે, આવી માન્યતાને
સ્થાનકવાસીઓએ પ્રચાર કરવો એ શું સંગત છે? ૧૭૩૪ “કઈ મહત્વપૂર્ણ સ્થિતિ ન હોય, મૃત્યુ તરફ જવામાં સમાધિ ભાવને
ભંગ થાય છે, જીવનના બચાવમાં કાંઈક વિશેષ ધર્મારાધન સંભવિત હેય તે સાધકને માટે જીવતા રહેવું શ્રેયસ્કર છે.” શું આ કથન
સિદ્ધાન્ત–અનુકૂળ છે ? ૧૭૩૫ પ્રભાવક ગ્રંથના અધ્યયન તથા ચારિત્રની રક્ષા માટે અકલ્પનીય
આહાર કરવામાં આવે તે તે શુદ્ધ જ છે, શું? ૧૭૩૬ બાલ, વૃદ્ધ, પ્લાન વિગેરેને માટે ભીક્ષાની ખૂબ આવશ્યકતા હોય, તે
પણ ઉચિત યત્નાપૂર્વક (કાંબલ ઓઢીને) વરસાદમાં ગમનાગમન કરી શકાય છે?
• ૧૭૩૭ જેણે સંથારે કર્યો છે એવા ભિક્ષુને અસમાધિભાવ થઈ જવાથી, જે
તેઓ સ્થિર ચિત્ત ન રહે અને આહારપાણી માગે, તે તેને અવશ્ય
આપવાં જોઈએ શું? ૧૭૩૮ પૂ. શ્રી ધર્મદાસજી મહારાજે, તેમના શિષ્ય સંથારો લઈને ડગી
ગયા, તે તેમને આહાર પાણી કેમ ન લાવી આપ્યા? ... ૧૭૩૯ પ્રસંગ આવતાં શાસ્ત્રને અનુકુળ જે મુનિ નાવમાં બેસે છે, નદી ઉતરે
છે, વૃક્ષાદિને સહારે લે છે, તેમને શું કોઈ પ્રકારનું પ્રાયશ્ચિત
નથી આવતું ? ૧૭૪૦ શું સમય આવ્યે અસત્ય બોલી શકાય છે? “ જાણું વા, હું જાણુંતિ
વએજા”ને અર્થ શું છે? ૧૭૪૧ ગણધર કૃત સૂત્રના આધારથી અલ્પ બુદ્ધિવાળા, વિશાળ બુદ્ધિવાળા
આચાર્ય કહેલી બાબતેની આચના કરી શકે છે? ૧૭૪ર પૂજ્ય શ્રી ધર્મદાસજી મ. સા. તેમજ બીજા મુનિઓએ સંથારાથી
વિચલિત થયેલા તે મુનિ પર બળાત્કાર પણ ન કર્યો તેમજ તે મુનિ
સાથે સંબંધ પણ વિચ્છેદ ન કર્યો, આનું રહસ્ય શું? ૧૭૪૩ સંથારે છોડનાર મુનિને ગણુથી જુદા ન કરવા, પરંતુ અગ્લાન ભાવે - તેમની સેવા કરવી, તેનું તાત્વિક કારણ બતાવશે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org