________________
૧૯૧૮ પૂજવું, નમન કરવું, તથા વાંદવું, આ શબ્દના અર્થમાં શું અંતર
છે? અથવા એ ત્રણેયને એક જ અર્થ વાળા સમજવા! ૧૭૧૯ ઉપવાસને અર્થ શું ભૂખ્યા રહેવાનો જ છે? ૧૭ર૦ સ્થાનાંગ સૂત્રમાં ચોથા ચક્રવર્તી સનતકુમાર મોક્ષમાં ગયા એ
ઉલ્લેખ છે, જ્યારે આવશ્યક નિર્યુક્તિમાં ત્રીજા દેવલેકે ગયા એમ
લખ્યું છે, તે આ કેવી રીતે ? ૧૭૨૧ આવશ્યક નિર્યુક્તિમાં મહિલનાથ ભગવાનને કેવળજ્ઞાન, દીક્ષા એ બે
કલ્યાણક માગશર સુદ ૧૧ ના બતાવ્યા છે, જ્યારે જ્ઞાતા એ ૮ માં
પિશ શુદ ૧૧ બતાવેલ છે, તે તેમાં સાચું શું છે? ૧૭૨૨ આવશ્યક નિર્યુક્તિમાં એવું લખ્યું છે કે, સાધુ પંચકમાં કાળ કરે,
તે પાંચ પુતળા બનાવીને સાધુ સાથે બાળવા, શું આ બરાબર છે? . ૧૭૨૩ એક ભવમાં એક જીવને ઉત્કૃષ્ટ પ્રત્યેક લાખ (ર થી ૯ લાખ) પુત્ર
થઈ શકે છે, એવું જે ભગવતી સૂત્રમાં કહ્યું છે તે શું બરાબર છે? .... ૧૭૨૪ ધર્મવૃદ્ધિ માટે ચક્રવર્તીના સૈન્યને નાશ કરી દે, તથા લબ્ધિ ફેરવે,
તે શું બરાબર છે ? ૧૭૨૫ પ્રજ્ઞાપના, ભગવતી વગેરેમાં પાંચ સ્થાવર કાયને પ્રથમ ગુણસ્થાનકમાં
તથા મિથ્યાત્વી માન્યા છે, જ્યારે કર્મ ગ્રંથમાં પહેલા બે ગુણસ્થાન
માયા છે. આ વિરોધાભાસ શાથી? ૧૭૨૬ ગુપ્તિ ઉસર્ગ માર્ગ તથા સમિતિ અપવાદ માર્ગ છે, શું આ
માન્યતા બરાબર છે? ૧૭૨૭ મુશીબતના સમયે પ્રતિસેવના કરવામાં આવે તેને અપવાદ કહે,
સમિતિને પણ પ્રતિસેવના માનવી પડશે, આ કઈ રીતે સંગત થશે?” ૧૭૨૮ શ્રી ભદ્રબાહુ સ્વામી આધ્યાત્મિકતાના ચરમ શિખર પર પહોંચેલા સાધક
હતા. એ શું બરાબર છે? ૧૭૨૯ સ્થાનકવાસી જૈન પરંપરામાં મૂલ આગમો ઉપરાંત તેના ઉપર રચેલી
નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા અવચરી વગેરે પ્રામાણિક માનવામાં
આવતા નથી, તેનું શું કારણ? ૧૭૩૦ જો કોઈ એમ લખે કે, “નિશિથ સૂત્ર જેમ મહાન છે.” તે જ પ્રમાણે
તેનાં ભાષ્ય અને ચૂર્ણિ પણ મહાન છે. શું આ વાત બરાબર છે? ... ૧૭૩૧ છેદ સૂત્રને પિતાનો મૂળ ગ્રંથ પણ ભાષ્ય અને ચૂર્ણિ વિના યથાર્થ
રીતે સમજવામાં આવી શકતું નથી, શું આ હકીકત બરાબર છે? .....
૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org