________________
૧૭૦૩ જ્યારે ભ. અષભદેવને જન્મ થયો ત્યારે મરુદેવી માતાની ઉંમર
કેટલી હતી? તથા જંબુદ્વીપ પન્નતિમાં વર્ણવેલા ૪૯, ૫૯ તથા ૬૯
આંકડાને શે આશય સમજે ? ૧૭૦૪ નિષેધનું પ્રાયશ્ચિત કેવી રીતે આવે છે? ૧૭૦૫ મરુદેવી માતાના આયુષ્ય બાબતમાં શાસ્ત્રીય ઉલ્લેખ ક્યાં છે? ૧૭૦૬ આજકાલ વ્યાખ્યાનમાં “ખમ્મા, ખમ્મા', “ તત્ ધન્યવાણી ”
વગેરે બેલે છે, તે શું આગમમાં આ ઉલલેખ છે કે પછી નવી
પરિપાટી સમજવી? ૧૭૦૭ શું, ભગવાન માંગલિક ફરમાવતા હતા? જે નહિ, તે આ પરિપાટી
1 ક્યારથી શરુ થઈ? ૧૭૦૮ સુવિધિનાથને પુષ્પદંત કેમ કહે છે? ૧૭૦૯ સુબાહકુમારને લેચ કરતી વખતે, હજામે મોઢા પર કપડું બાંધ્યું, તે
તેનું કારણ શું સમજવું? ૧૭૧૦ જ્યારે સુબાહુકુમારે દીક્ષાની આજ્ઞા માગી, ત્યારે તેમની માતા
અચેત થઈ, પછી સચેત થઈઆ અચેત અવસ્થામાં સચેત અવ
સ્થાની અપેક્ષાએ વધારે સુખ માન્યું, તેનું કારણ શું હતું ? ૧૭૧૧ જ્યારે સુબાહુકુમાર દીક્ષા માટે રવાના થયા, તે આજુબાજુ ચમર
વિઝનારી તરુણીઓ કેમ હતી? શું સંયમ અર્થીઓને માટે આ
ઉચિત કહી શકાય? ૧૭૧૨ સુબાહકુમારને સંથારો સીઝયા પછી સાધુઓએ આવીને ભગવાનને
ખબર આપ્યા, ત્યારે સંથારે કરનારે ભગવાન અથવા ગણધરની
પાસે જ સંથારે કેમ ન કર્યો? ૧૭૧૩ આઠમ, ચૌદશે લીલેરી વિ.ને ત્યાગ હેય, તથા ક્યારેક આ
તીથીઓ વધી જાય, તે પચખાણ કઈ તીથીના માનવા ગ્ય છે? ૧૭૧૪ કોઈ કઈ ભાઈ એ પ્રશ્ન કરે છે કે, તમારે મત (સ્થાનકવાસી)
કાશાહથી શરુ થયે, પહેલા ન હતે. તેને પ્રત્યુત્તર શું છે? ૧૭૧૫ દક્ષિણની હવા તે સારી લાગે છે, છતાં તેને ખરાબ અને હલકી
કેમ બતાવી છે ? ૧૭૧૬ તીર્થકરેના સાધુ, સાધવી, શ્રાવક અને શ્રાવિકા વિ.ની ગણત્રી
કરવામાં આવી છે, તે આજે ગણત્રી કેમ કરવામાં આવતી નથી? ૧૭૧૭ ક્યાંક ક્યાંક સાધુઓને ભગવાન કહ્યા છે, તે તે કયા કારણથી ?
“
...
....
ક૭
”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org