________________
૧૯૮૫ નરક વગેરે ૨૪ દંડકની પ્રરૂપણ કેમ કરી? ૧૬૮૬ સાધુએ ગૃહસ્થ પાસે યાચના કરીને, અઢારે પ્રકારનાં સ્થાન લેવાનું
ક્યાં બતાવ્યું છે? તથા તે અઢાર સ્થાન કયા છે? ૧૬૮૭ અઢાર પ્રકારની લીપીઓ કઈ કઈ કહી છે? ૧૬૮૮ વિષય તથા વિકારમાં શું અંતર છે ? ૧૬૮૯ સમકિત મેહનીય, મિશ્ર મેહનીય, મિથ્યા મોહનીય કોને કહે છે?
તથા તેમને મેહનીય કેમ કહ્યું છે? ૧૬૯૦ પચીસ બોલના થેકડાને અલ્પ બહુત કયા પ્રકારે છે? ૧૬૧ એ ઉલ્લેખ ક્યા શાસ્ત્રમાં છે કે ગૃહસ્થના ઘરમાં સાધુ કોઈ પણ
સંકેત કર્યા વગર જાય? ૧૬૯૨ એક પ્રાણીના વધને ત્યાગ મૂળ ગુણમાં ગણાય છે કે ઉત્તર ગુણમાં? ... ૧૬૯૩ કર્મ ગ્રન્થમાં એ ઉલ્લેખ છે કે, મુખત્રિકા વગર વાયુકાયના
જીની રક્ષા થઈ શકતી નથી ? ૧૬૯૪ નપુંસકને આહાર ૨૪ કવલ પ્રમાણ માન્ય છે, શું નપુંસકને શાસ્ત્રીય
આધારથી દીક્ષા આપી શકાય છે ? અને જે નહિં તે માંડલાના
દેષમાં તેને ઉલ્લેખ કેમ કર્યો છે? ૧૬૫ ચાતુર્માસમાં બીજા ગામના આહાર-પાણી કરવાથી, તે ગામમાં ચાતુ
મસ ઉપરાંત ત્યાં રહી શકે છે શું ? જ્યાં સ્થિરવાસી ન હોય? - ૧૬૯ શું સ્થિરવાસ રહેવામાં ઉંમરને કાયદો છે? શું સ્થિરવાસને અર્થ
મર્યાદાથી વધારે રહેવું, એ થાય છે? ૧૬૯૭ પૃથ્વી અને પાણીથી નીકળેલ એક સમયમાં ઉત્કૃષ્ટા ચાર, વનસ્પતિથી
નીકળેલ છ, તિષથી નીકળેલ દશ તથા તિષીની દેવીથી
નીકળેલ ૨૦ સિદ્ધ થાય, તે આ કેવી રીતે? ૧૬૯૮ સમકિત આવ્યા પછી, તીર્થકરોના કેટલા ભવ થયા? કોઈ ૧૩૮,
કેઈ ૧૩૩ તથા કઈ ૧૨૮ ભવ કહે છે, તો તે કેવી રીતે ? ૧૬ કેટલા તીર્થકરેએ કેટલી કેટલી તપસ્યા કરીને, દીક્ષા ધારણ કરી ?
કેટલા તીર્થ કરે એ આહાર કરતાં દીક્ષા ધારણ કરી? ૧૭૦૦ સાધુએ મરછરદાની બાંધવી, એ શું શાસ્ત્ર-સંમત છે? ૧૭૦૧ શું, સાધુ હોસ્પીટલમાં એકસરે લેવડાવી શકે છે? ૧૭૭૨ ઉદાયન રાજાએ પુત્રને રાજ્ય ન આપતાં, ભાણેજને રાજ્ય આપ્યું,
તે તેનું કારણ શું હતું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org