________________
૬૫
૧૬૭૦ ભ. અરિષ્ટનેમિ સમુદ્રવિજયના પુત્ર હતા, તેઓ જૈન હતા, છતાં પણ
તેમના પરિવારમાં તથા ઉગ્રસેન પણ જૈન ન હતા, જે જૈન હતા, તે
આ ઉચ્ચ કુલમાં માંસ મદિર વિ.નું સેવન કેમ થતું હતું ? - ૧૬૭૧ જે રાજેમતીએ જ જૈનધર્મ પાછળથી સ્વીકાર્યો, તે પછી તે જૈન
પ્રવજ્યા અંગીકાર કરવા કેમ તૈયાર થઈ? તેને બંધ કેણે આપ્યું હતું. ... ૧૬૭૨ ઉગ્રસેન શ્રી કૃષ્ણના દાદા હતા, તે પછી રાજેમતી અને તેમનાથની
સગાઈ કેવી રીતે થઈ ? ૧૬૭૩ સમદષ્ટિ નરકમાં જાય છે ત્યારે મિથ્યાત્વ આવે છે કે નહિ? ૧૬૭૪ મન જીવે છે કે અજીવ? જે સમયે આત્મા મોક્ષમાં જાય છે તે સમયે
મન સાથે જાય છે કે નહિં? ૧૬૭૫ અઢી દ્વીપના ૧૫ કર્મભૂમિના ક્ષેત્રમાં ૧૭૦ વિજય કઈ કઈ છે?
તથા વિજય કોને કહે છે? ૧૬૭૬ સાતમી નરકને પર્યાપ્ત જીવ મિથ્યાત્વી હોય છે કે અપર્યાપ્ત જીવ
મિથ્યાત્વી હોય છે? ૧૬૭૭ ભાહાવીરનું શાસન જે ૨૧ હજાર વર્ષ સુધી ચાલશે, તે ૨૧
હર વર્ષને પાંચમો આરે જ છે, છતાં ચોથા આરામાં પણ શાસન
ચાલ્યું હતું, તેથી આ આરે વધારે છે કે નહિં? ૧૬૭૮ ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ વિ. જન્મતી વખતે જ્ઞાનવાળા હેય છે
કે નહિ? જે હોય છે તે તેઓ કેટલા જ્ઞાન લઈને આવે છે? .. ૧૬૭૯ શું પથરના ટુકડામાં પૃથ્વીકાયના જીવ જન્મ મરણ કરે છે? જે
કરે છે તો પત્થામાં થતી હાનિ-વૃદ્ધિ કેમ દેખાતી નથી? - ૧૬૮૦ એક સ્તવનમાં શ્રી સીમંધર સ્વામીને માટે કહ્યું છે કે, “૧૭ મા
તીર્થકરના સમયમાં જન્મ્યા, ૨૦ મા તીર્થંકરના સમયમાં દીક્ષા લીધી અને ભવિષ્યની વીસીના છ મા તીર્થંકરના સમયમાં મેક્ષ
જશે, આને અર્થ સમજાતું નથી. ૧૬૮૧ પુન્ય અને ધર્મમાં શું અંતર છે? સાધુને આપવામાં પુન્ય છે
કે ધર્મ ? ૧૬૮૨ ચાર જ્ઞાનના ધારણ કરનાર તથા ચૌદ પૂર્વ નરકમાં કેમ જાય છે? ... ૧૬૮૩ ભ. રાષભદેવના જીવે ધન્ના સાર્થવાહના ભવમાં યુગલિયા મનુષ્યનું
આયુષ્ય બાંધ્યું. તે તે આયુષ્ય સમક્તિ અવસ્થામાં બાંધ્યું કે
મિથ્યાત્વ અવસ્થામાં? ૧૬૮૪ ચોથે આરે દુષમ-સુષમ કેમ કહ્યો છે?
૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org