________________
૧૬૫૬ ભ. મહાવીર સ્વામીએ નાલંદા પાડામાં ૧૪ ચાતુર્માસ કર્યા તે
ઉપરાઉપર કર્યો કે ચેડા વર્ષના અંતરે કર્યા? ૧૬૫૭ વર્તમાન ચેવીસીના બીજા તીર્થકર અજીતનાથ ભગવાનના ૨૦-૨૨
હજાર સાધુઓ અને ૪૦-૪૪ હજાર સાધ્વીઓ હતા, તે બંને
સંખ્યામાંથી કઈ સંખ્યા સાચી સમજવી ? ૧૬૫૮ કેવળી સાધુઓની સંખ્યાથી કેવળી સાધ્વીઓની સંખ્યા બમણી બતાવી
છે, તે બમણીજ સંખ્યા હોય એ કઈ નિયમ છે ખરે? ... ૧૬૫૯ શું મગફળી કંદમૂળ છે? બટાટા, સૂંઠ, ડુંગળી, હળદર વિ. કંદમૂળના
ત્યાગવાળા ખાઈ શકે ? ૧૬૬૦ બધા જ અનંતવાર ચૈવેયકમાં ઉત્પન્ન થયા, આ કથન શું વ્ય
વહાર-રાશીની અપેક્ષાએ કહ્યું છે? ૧૬૬૧ જેમણે સમકિતથી પતિત થઈને મિથ્યાત્વ અવરથામાં વૈમાનિકથી
વ્યતિરિક્ત આયુષ્ય બાંધ્યું, તે શું તેઓ મૃત્યુ પ્રસંગે ચકકસ રીતે
વિરાધક હોય છે? ૧૬૬૨ વિરાધકને અર્થ શું મિથ્યાત્વની પ્રાપ્તિ સમજ? ૧૬૬૩ આહારક સમુદુઘાત કરતી વખતે “કષાય કુશીલ” અપ્રતિસેવી હોય
છે કે પ્રતિસેવી ? ૧૬૬૪ પુલાકને ઉત્કૃષ્ટ ત્રણ ભવ કહ્યા છે, તે તે માત્ર મનુષ્યના જ કે દેવ,
મનુષ્ય મળીને ત્રણ ભય કહ્યા છે ? ૧૬૬૫ નિગ્રંથમાં છ વેશ્યાઓ દ્રવ્યથી છે કે ભાવથી ? ૧૯૬૬ દુઃખ વિપાક અ. ૭ માં જે ધનવંતરી વૈદ્યનું વર્ણન આવેલું છે, તે
શું આ જ ધનવંતરી છે કે જે ભગવાન ધનવંતરી તરીકે પ્રસિદ્ધ છે .. ૧૯૬૭ વર્તમાનમાં જે લક્ષમી અને સરસ્વતીની ઉપાસના કરવામાં આવે છે,
તે શું પુષ્પગુલિકા સૂત્રમાં આવેલી લમી, બુદ્ધિ વગેરે દેવીઓ જ
છે કે તેઓ બીજી દેવીઓ છે? ૧૬૬૮ જોધપુર, બીકાનેર વગેરે મોટા શહેરમાં બિરાજતા મુનિઓ જેઓને
થંડિલ, ગોચરી વિ. માટે બહાર જવું પડે છે, તેઓને દરરોજ
સમુચ્છિમનું પ્રાયશ્ચિત આવે છે શું ? ૧૬૬૯ ઉપવાસથી છઠ, છઠથી અઠમ અને અઠમથી ચાર ઉપવાસનું ફળ એમ
અનુક્રમે કેટલા ગણું ફળ મળે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org