________________
૧૯
૧૬૪૦ વાયુ કાયના જીવ ઉપક્રમ વગર મરતા નથી એ કેવી રીતે ? ૧૬૪૧ અવધિજ્ઞાની જ્યારે ક્ષેત્રથી ભરતક્ષેત્ર પ્રમાણ પુદ્ગલાને જાણે દેખે છે ત્યારે કાળથી પંદર દિવસ સુધીની પુદ્ગલ-પર્યાયને જાણે દેખે છે તે આ પંદર દિવસે ભૂતકાળના કે ભવિષ્યના ?
૧૬૪૨ શું અક`શ વેદનીય કમાં મિથ્યાત્વીએ ખાંધે છે ? ૧૬૪૩ ઉત્તરાધ્યયન અ. ૩૩ ગાથા ૨૪-૨૫ ના અથ શું છે? ૧૬૪૪ અભવ્ય, ઉપરની ત્રૈવેયક સુધી જાય છે, એવુ' મૂળ પાઠમાં કયાં છે ? ૧૬૪૫ ઇન્દ્ર, દેવદુષ્યને ફાડીને તીર્થંકરના ગળામાં નાખતા હશે, જેથી અંને તરફના ગુપ્ત અંગ ઢાંકેલા રહેતા હશે ?
૧૬૪૬ શું બધા ખાદર વાયુકાયમાં વૈક્રિય લબ્ધિ હોય છે? તથા શુ' એ જરૂરી છે કે, વાયુ વૈક્રિય વિના ન ચાલી શકે?
૧૬૪૭ સાધુના બાવન અનાચારોમાં પંદરમા અનાચાર આંગળી વગેરેથી મ:લીશ કરવાના છે તે તે, લેાજનની પહેલા સમજવુ કે પછી ? ૧૬૪૮ સમુચ્છિ`મ મનુષ્ય અપર્યાપ્તા જ હોય છે, છતાં પણ અનુયાગ દ્વાર સૂત્રમાં પર્યાપ્ત અને અપર્યાપ્તિ એમ બે ભેદ કઈ અપેક્ષાએ કહ્યા છે?
૧૬૪૯ શ્રી બ્રાહ્મી અને સુંદરીની અવગાહના તથા તેમનું હતું તેનું શાસ્ત્રીય પ્રમાણ બતાવશે ?
આયુષ્ય કેટલુ
૧૬૫૦ જે સમયે ભરતક્ષેત્રમાં તી’કર, ચક્રવર્તી, ખલદેવ, વાસુદેવ વગેરે ૬૩ શલાકા મહાપુરુષાના જન્મ થાય છે તે જ સમયે અરવત ક્ષેત્રમાં પણ જન્મ થાય છે શું ?
૧૬૫૧ ચક્રવતી ને કોઈના ઉપદેશથી વૈરાગ્ય થાય છે કે સ્વયં પણ વૈરાગ્ય થાય છે?
૧૬પર જેમ ભરતક્ષેત્રમાં ૧૦ અચ્છેરા થયા તેમ ઈરવત ક્ષેત્રમાં પણ થથ્રા? ૧૬૫૩ જો મલ્લિનાથ ભગવાનને સ્રીવેદ હતું, તેા પછી તેમને મિલેનાથ કેમ કહ્યું? શ્રી મલ્લિકુમારી કેમ ન કહ્યું ? શું મલ્લિનાથ કહેવાથી અંસત્ય ન કહેવાય ?
૧૬૫૪ જયારે કણિકે શ્રેણિક મહારાજાને બંધનમાં નાખ્યા, તે વખતે રાજ્યકમ ચારીઓએ કાંઇપણ કેમ ન કહ્યું?
૧૬૫૫ ચેલ્રણા રાણીએ, ધર્મ રસિક હોવા છતાં, પણ દોહદ પૂરા કરવા માટે માંસ શા માટે ખાધું ?
Jain Education International
For Private & Personal Use Only
...
....
:
3000
...
....
800
પ
? ? ? ?
૫૮
૫૯
૫૯
૫૯
૬૦
૬૦
૧
૬૦
૬૧
૬૧
www.jainelibrary.org