________________
૧૬૨૫ પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવ શેના આહાર કરે છે? એજસ તથા શમ આહાર કેવી રીતે થાય છે?
૧૬૨૬ તાપસેનુ ઉત્પત્તિ સ્થાન ઉત્કૃષ્ટ જ્યાતિષી સુધી ખમતાભ્યું છે, તે તામલી તાપસ કાળ કરીને ઈશાનેન્દ્ર કેમ બન્યા ?
૧૬૨૭ મેહનીય ક્રમની ઉપશાંતિથી જાતિ સ્મરણુજ્ઞાન થાય છે. જાતિ સ્મરણ જ્ઞાન તેા જ્ઞાનાવરણીય કનાં ક્ષયાપશમથી થાય છે, તેા પછી મેહનીય ક`ના તેની સાથે શે! સબધ છે ?
૧૬૨૮ જીવનમાં જેણે નોંધપાત્ર પાપ નથી કર્યુ. તથા ધર્માંકરણી પણ નથી કરી, એવી સામાન્ય વ્યક્તિના મરણ સમયે ક્ષણિક શુભ અધ્યવસાય આવે, તે તે મનુષ્ય શુભ ગતિ પ્રાપ્ત કરી શકે છે ?
૧૬૨૯ દેવ, નારકીનું અનુગામિક અવધિજ્ઞાન મધ્યગત છે કે અન્તઃગત છે ? ૧૬૩૦ આત્મા પ્રત્યેક પળે કમ પ્રદેશેાના બંધ કરે છે, તે તે કમના દળીયા સ્થૂલરૂપે આઠ કર્મોના આઠ મોટા વિભાગેામાં વિભાજિત થતાં હશે ? ૧૬૩૧ પરિષદ્ધ તથા ઉપસગમાંશુ' અંતર છે ? ૧૬૩૨ અવધિ જ્ઞાનના આ ચાર ભેદ્યમાં શુ' 'તર છે? પ્રતિપાતિ, અપ્રતિપાતિ, અવસ્થિત અને અનવસ્થિત ?
૧૬૩૩ અણુવ્રત
મહાવ્રત ધારણ કરવાથી માત્ર શુભ ભાવનાનેા જ લાભ મળે છે કે નિરાના પણ લાભ મળે છે ? ૧૬૩૪ જો સાધુ મીલના કપડાં પહેરે તે શુ' તેમને ચરખીની ક્રિયા લાગે છે ? ૧૬૩૫ સાધુએ સામુ તથા સોડાનો ઉપયોગ કેમ ન કરવા જોઇએ ? ૧૬૩૬ પાણીયારાનુ પાણી સચિત, અચિત કે મિશ્ર ગણવું? ધાવણુ તથા ગરમ પાણી કેટલા સમય પછી સચિત બની જાય છે ?
૧૬૩૭ સ્થાનકમાં ઉતરવાનો નિષેધ કઈ રીતે તથા ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાએ કઈ કઈ ?
૧૬૩૮ નવમા ગુણ સ્થાનમાં માહનીય કર્મીની ૨૧ પ્રકૃતિએના ક્ષય, ક્ષાપશમ અથવા ઉપશમ કહ્યો છે, તથા દશમા ગુણુસ્થાનમાં માયાવત્તીયા ક્રિયા કઈ અપેક્ષાએ કહેવામાં આવી છે ?
૧૬૩૯ બારમા દેવલાક સુધીના દેવેશમાં તેજસ શરીરની અવગાહના આંગુલના અસ ખ્યાતમા ભાગની કહી છે, તેમાંથી કોઈ દેવ મનુષ્યક્ષેત્રમાં આવીને પૂર્વ અનુરાગને કારણે સ્ત્રીની સાથે ભોગ ભાગવત, મરીને એ જ સ્ત્રીના ગર્ભમાં ઉત્પન્ન થાય છે, તે તે કેવી રીતે સમજવું?
Jain Education International
For Private & Personal Use Only
:
...
....
....
:
840
....
....
....
પર
પર
પર
૫૩
૫૩
૫૩
૫૩
૫૪
૫૪
૫૪
૧૫
૫૫
૫૫
પદ
૫૬
www.jainelibrary.org