________________
૧૭
૧૬૧૨ કાઈ ભાઈએ લીલેતરીને ત્યાગ કર્યાં, તે તેને ભવિષ્યમાં જે અત્રતની ક્રિયા લાગતી હતી તથા તેને લીલેાતરી સબધી જે કમ બંધ થતા હતા, તેના ભવિષ્યકાળનાં કમ રોકાયા કે પૂર્વ કર્મની નિર્જરા થઈ ? ૧૬૧૩ જો કોઈ પણ ત્યાગ કરવાથી પહેલાંનાં કર્માંની નિર્જરા થાય છે, તેા ત્યાગ કરતી વખતે જ નિરા થાય છે કે જેટલા સમય સુધી તે ત્યાગ પાળે ત્યાં સુધી દરેક સમયે નિરા થતી રહે છે ?
૧૬૧૪ અઢાર પાપામાં જે પરિગ્રહ તથા રાગને અલગ ગણ્યા છે તેા તે અનેમાં ખાસ અંતર શું છે ?
૧૬૧૫ એક વ્યક્તિએ વીસ વર્ષની ઉંમરમાં શીલવ્રત અંગીકાર કર્યું, તથા ખીજાએ ૬૦ વર્ષની ઉંમરમાં શીલવ્રત સ્વીકાર્યું, તે અનેને ત્યાગનુ ફળ એક સરખુ કે આછું' વધારે હશે?
૧૬૧૬ મનુષ્યના આખા શરીરમાં આત્માના પ્રદેશ ફેલાયેલા છે, તેા તે પ્રદેશ જ્યાં જે પ્રમાણે છે તે જ પ્રમાણે રહે છે કે પગના આત્મપ્રદેશ માથામાં તથા માથાના આત્મપ્રદેશ હાથમાં જઈ આવી શકે છે? તે આત્મ પ્રદેશે! ચલન છે કે સ્થિર ? ૧૬૧૭ ૧૮૦૦૦ શીલાંગ થની
ગાથાઓ છે, તેમાં મુખ્ય ગાથાના અથ સંધિ સહિત સ્પષ્ટ જણાવશે! ? એક ગાથાથી ખીજી ગાથાના સબંધ કઈ રીતે બેસે છે ?
૧૬૧૮ ચરમ કાને કહે છે?
૧૬૧૯ રામવાળું ચામડું સાધ્વીને કલ્પતું નથી, તેનુ શું કારણ ? તથા સાધુને એક શત્રી માટે પનીય છે, તે તે ભાગવેલુ કે નહિ ભાગવેલું ?
૧૬૨૦ સાધુ-સાધ્વીને કાપેલું કાચુ' ફળ ખાવુ ક૨ે છે ? ૧૬૨૧ સાધુના ઉપવાસ આદિ પચખાણેામાં જે ‘પરિઠાવણીયા’ આગાર છે; તે તે કયા સમયે અથવા કેટલીવાર રાખવા કપે છે ! ૧૬૨૨ સાધુ-સાધ્વીએ પ્રતિક્રમણ કરવાની આજ્ઞા કેાની પાસે લેવી જોઇએ ? ૧૬૨૩ સુખવિપાક, છજિવણીયા, બૃહદ્ કલ્પસૂત્રની જુદી જુદી કેટલી ગાથાઓ છે !
૧૬૨૪ જન્મ તથા મરણના દુઃખ ભગવાને મેટા બતાવ્યા છે. મૃત્યુનું દુઃખ સામાન્ય રીતે દેખી શકાય છે, પરન્તુ ગર્ભમાં જન્મ દુઃખ દેખી શકાતું નથી, તે તે કેવી રીતે?
3
Jain Education International
For Private & Personal Use Only
....
....
www.
...
:
...
....
....
....
2930
1000
૪.
૪
૪૮
૪૮
૪૯
૪૯
૫૦
????
૫૧
૫૧
www.jainelibrary.org