________________
૪૯
૪૪
૧૫૯૮ મદ તથા અભિમાન એ બેમાં ખાસ શું અંતર છે? કારણકે અભિ
માન તે મેહનીય કર્મની પ્રકૃતિ છે તથા મદ ગોત્ર કર્મની પ્રકૃતિ છે ? ૧૫૯૯ સંવત્સરીના દિવસે ઉપવાસ તથા તે પહેલાં લેચ કરે એ બંને ક્રિયાઓ શું આવશ્યક છે?
. ૧૬૦૦ ભગવાને પૃથ્વીકાયને વર્ણ પળે, અપકાયને લાલ, તેઉકાયને સફેદ
વાયુકાયને લીલે તથા વનસ્પતિને શ્યામ તથા ત્રસના વિવિધ વર્ગો
બતાવ્યા છે તે તે કેવી રીતે સમજવા ? ૧૬૦૧ આત્મરક્ષક દેવ ઈન્દ્રોને જ હોય છે કે અન્ય દેવોને પણ હોય છે?
શું દેવીઓને પણ આત્મરક્ષક દેવ હોય છે? ૧૬૦૨ વનિતા નગરી બાર એજનની લાંબી તથા નવ જનની પહોળી - બતાવી છે. તે જન શાશ્વત સમજવા કે અશાશ્વત? ૧૬૦૩ પન્નવણામાં શાતા વેદનીયની જઘન્ય સ્થિતિ બાર મુહર્તની તથા ઉત્તર
ધ્યયનમાં અંતમુહૂર્તની બતાવી છે, તે આ અન્તર કેવી રીતે સમજવું? .. ૧૬૦૪ કોઈ વિદ્વાન એમ કહે છે કે, દર્શનાવરણીયથી આત્માને દર્શનમોહનીય- કર્મને બંધ થાય છે, તે શું આ બરાબર છે? ૧૬૦૫ કાર્મણ શરીર તથા કાર્પણ કાગ આ બેમાં અંતર શું છે? ... ૧૯૦૬ જીવ જ્યારે પહેલીવાર સમકિત ફરસે છે ત્યારે પહેલા જ્ઞાન ફરસે છે
કે દર્શન ફરસે છે? ૧૬૦૭ શું મિથ્યાષ્ટિની આગતિમાં પાંચ અનુત્તરવિમાન પણ ગણ્યા છે?
જો હા, તે કયા કારણથી ? ૧૬૦૮ ગૃહસ્થ વિવેકપૂર્વક આહાર બનાવે, તે આહાર કરે તે ઓછા
પાપનું કારણ છે કે હલવાઈને ત્યાંથી સીધું જ વેચાતું લાવી ખાવામાં
ઓછું પાપ છે? ૧૬૦૯ શ્રી બ્રાહ્મીજી તથા સુંદરીજીએ ભગવાન ગષભદેવની પાસે દીક્ષા ક્યારે
લીધી? તથા તેઓ બંને બાહુબળિજીને સમજાવવા ક્યારે ગઈ હતી?
તેમની દીક્ષા તથા બાહુબળિજીની દીક્ષામાં કેટલું અંતર છે? ... ૧૬૧૦ પહેલી નરકને જે આંતરે (પાથડે) છે તે બાબતમાં કોઈની માન્યતા
એવી છે કે, એક ઉપર તથા એક નીચે પાથ ખાલી છે. તે
આ બાબતમાં આપની શી ધારણા છે? ૧૬૧૧ જીવને એક સ્થાનેથી એવીને બીજા સ્થાને જવામાં ઉત્કૃષ્ટ ચાર સમય
લાગે છે, તે તે કેવી રીતે ?
૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org