SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮૧ યુગલિયાઓની અવગાહના દેવકુરૂમાં ત્રણ ગાઉ, ઉત્તરકુરૂમાં બે ગાઉ, હરિવાર હેમવય, અંતરદ્વિપ તથા મહાવિદેહમાં અનુક્રમે એક ગાઉ, આઠ સે તથા પાંચસે ધનુષ્યની હોય છે કે તેથી વધારે હોય છે? . ૧૫૮૨ દેવ અને નારકીઓને પચખાણ કેમ કહેતા નથી ! ૧૫૮૩ “અંતે ક્રોડાકોડી સાગરોપમ”ને શે આશય છે? ૧૫૮૪ એકેન્દ્રિય તથા બેઈન્દ્રિયને ધ્રાણેન્દ્રિય નથી તે તેઓ શ્વાસ કેવી રીતે લે છે? તથા એકેન્દ્રિયને મેં નથી, તો તેઓ આહાર શેનાથી કરે છે?..... ૧૫૮૫ નારકીને જન્મથી જ ત્રણ જ્ઞાન હોય છે, પરંતુ મનુષ્યને બે જ જ્ઞાન હોય છે, તેથી નારકીના જીવનું પુણ્ય શું વધારે સમજવું ? ” ૧૫૮૬ અસંખ્યાત દ્વીપસમુદ્ર જોઈ શકે એવું અવધિજ્ઞાન કયા તીર્થંચ પચેન્દ્રિયને થયું? ૧૫૮૭ અર્થાતર તથા બાહ્ય અવધિજ્ઞાન કેને કહે છે? ૧૫૮૮ નારકી, તિષી, નવ રૈવેયક વગેરેનું અવધિજ્ઞાન કયા પ્રકારનું છે?” ૧૫૮૯ નવરૈવેયકના દે, નીચે સાતમી નરક સુધી દેખે છે, તે એટલું જ ઉપર કેમ નથી દેખી શકતા? ૧૫૯૦ તૈજસ સમુદ્દઘાત કેને કહે છે, તથા તે સમુદ્રઘાત નરક અથવા દેવલેકમાં કેમ નથી? ૧૫૯૧ જે કઈ સાધુ, કેઈ શ્રાવક શ્રાવિકાને વ્રતને અંગે વસ્ત્રાદિ અપાવે, તે સાધુજીને પુન્ય થાય કે નહિ ? ૧૫૯૨ ગૌશાળા, સ્કૂલ, સ્થાનક વગેરે બનાવવાને ઉપદેશ-આદેશ સાધુ આપે, તે તે ઉચિત છે કે અનુચિત, તથા તેમાં શું પુણ્ય છે ? ૧૫૯૩ સાધુ, પુરતકે, શાસ્ત્ર વગેરે ધાર્મિક ઉપકરણે દાનમાં આપવાનું કહી શકે છે કે નહિં? ૧૫૯૪ આપણે દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મને કેવી રીતે જાણી શકીએ ? ” ૧૫૯૫ જે ચક્રવર્તીના પુણ્ય કરતાં દેવતાઓનાં પુણ્ય વિશેષ હોય, તે પછી દેવે તેમની સેવામાં કેમ રહે છે? ૧૫૬ ભવનપતિમાં ઉત્તર દિશાના અસુરકુમાર તથા દક્ષિણ દિશાના અસુરકુમાર એવી રીતે દેખાડયા છે, તે ત્યાં તે દિશા આપણે કેવી રીતે સમજી શકીએ? તથા દિશાઓનું પ્રમાણ કયા સ્થળથી લેવામાં આવ્યું છે? . ૪૩ ૧૫૯૭ તીર્થંચ સમુર્ણિમ પંચેન્દ્રિયના જળચર આદિ પાંચેય ભેદ અઢી દ્વીપની અંદર છે કે બહાર ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy