________________
૮૦
સમ–સમાધાન
તથા આતુરતાથી આધાકમ સેવન વિગેરે વિગેરે બાબતેનું ગુરૂ ચાતુર્માસિક પ્રાયશ્ચિત ૧૨૦ ઉપવાસનું હેાવાનું શાસ્ત્ર સંમત છે. ખાટી નિષ્ઠાથી સ્ત્રી વિગેરેના સ્પર્શ, ઇલેકટ્રિક સંબધ કરતાં વધારે તિરસ્કૃત ડાય છે. પરંતુ ન`ને બતાવવામાં મદનીયત (ખરાબ ભાવ) ન હાવાથી ઇલેક્ટ્રિકનો સંબંધ વધારે પ્રાયશ્ચિતનું કારણ બને છે. કારણ કે તેમાં અસંખ્ય જીવાની વિરાધના થાય છે.
શાસ્ત્રાક્ત અશકય સ્થિતિમાં નદી ઉતરવાનું' અલ્પ પ્રાયશ્ચિત હાય છે. પરંતુ ખાસ કારણુ વગર એમ જ નદી ઉતરે તેા તેનું પ્રાયશ્ચિત વધારે છે. આ જ વાત વનસ્પતિકાય ઉપર પગ વિગેરે રાખવાને માટે પણ છે.
આતુરદશામાં આધાકમ સેવનનું પ્રાયશ્ચિત ૧૨૦ ઉપવાસનુ હાય છે. પ્રમાદ અવ સ્થામાં આટલા દિવસેાના છેદ પણ હાઈ શકે છે. આધાકના સેવન પછી ચાતુર્માસિક પ્રાયશ્ચિતના બદલે અઠ્ઠમનું પ્રાયશ્ચિત આપવાની સમાચારી છે. પર`તુ છમાસિકના બદલામાં અઠ્ઠમનું પ્રાયશ્ચિત આપવાની સમાચારી નથી.
ચૌમાસી પ્રતિક્રમણ પછી આવનારુ છઠ્ઠનુ ચાતુર્માસિક પ્રાયશ્ચિતનું નહિ. પર ંતુ ચાર મહિનાની જે જે પાપાની આલેચના કરી લીધી છે, ત્યાર પછી પણ કોઈ પણ પાપ અજાણમાં આલેચના કર્યાં વગરનું રહી ગયું હાય તે તેની શુદ્ધિને માટે આપવામાં આવે છે. આ ઉદ્દેશની સિદ્ધિ માટે પક્ષી પ્રતિક્રમણ પછી ઉપવાસ તથા સાંવત્સરિક પ્રતિક્રમણ પછી અર્જુમનું પ્રાયશ્ચિત આપવામાં આવે છે.
જેએ એક સાથે વધારે તપસ્યા ન કરી શકતા હોય તેઓ ચાતુર્માસિક પ્રાયશ્ચિતને ખાર મહિના સુધી ધાર વિયને ત્યાગ કરી થોડા ઉપવાસ, ઘેાડા આયંબિલ, ઘેાડી પારસી, થોડો વિગય ત્યાગ એ પ્રમાણે પ્રાયશ્ચિત દાતાને યાગ્ય લાગે તે છૂટક છૂટક કરાવીને તે પ્રાયશ્ચિત ઉતરાવી શકે છે.
શય્યાતર સ્પર્ધાના ભાવ આહાર સાથે હતા.’” એવું પ્રશ્નકારનુ લખવું યુક્તિ સ ંગત નથી. કારણકે શય્યાતરને આહાર-પનું પ્રાયશ્ચિત નથી. જેમ કે કોઈ ગામમાં કેટલાક સંત પધાર્યાં. મકાન માલિકની આજ્ઞા લઇને ઉતર્યાં. થાડાક દિવસ પછી એ ગચ્છના બીજા મુનિ આવ્યા તથા ગામમાંથી આહાર લાવીને પૂર્વે આવેલા મુનિઓની પાસે ઉતર્યાં. પહેલા તેઓ બીજી જગ્યાએ ઉતર્યા હાય તથા હમણાં પહેલા પધારેલા મુનિએના શય્યાતરના આહાર પણ સામેલ હાય. તથા પૂર્વે પધારેલા મુનિ તે આહાર નવા આવેલા મુનિઓને આપે. તથા આ પ્રકારે આહારના સ્પર્શ થઈ જાય તેા તેનું પ્રાયશ્ચિત આવતુ નથી. હા. હાથને સાફ કર્યાં પછી પેાતાના આહારમાં હાથ નાખવે જોઇએ.
64
ગૃહસ્થની વૈયાવચ્ચ કરવી એ સાધુને માટે નિષેધ જ છે. એવુ` કોઈ પ્રયેાજન ન હાય તા પછી શા માટે ગૃહસ્થના સ્પર્શ કરવામાં આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org