________________
ભાગ ત્રીજો
પ્રકારના
ઉત્તર-મૃત્યુની ઈચ્છાના નિધ કર્યાં વિના ખાળ મરણ વિગેરે ખાર કુમૃત્યુથી મરવું તેને બાળમરણ કહે છે. અકામ મરણુ મૃત્યુની ઈચ્છા ન હેાવા છતાં પણુ થાય છે.
( ઉત્તરા. અ, ૫ માં અકામ તેમજ સકામ મણનું સુંદર સ્વરૂપ છે. ભગવતી શ. ૨ ૩, ૧ માં માલ મણ તથા પતિ મરણના ભેદ તેમજ તેના વિસ્તૃત ખુલાસે છે. મુમુક્ષુએએ અવશ્ય જોવા જોઈ એ ).
૧૬૭
પ્રશ્ન ૨૦૦૭-સાધુને ચાતુર્માસ પછી શેષકાળ ગઢ વગરના ગામની બહાર રહેવુ ક૨ે છે શું ?
ઉત્તર-ગામમાં ગઢ ભલે ન હેાય પરંતુ તે ગામ અલગ (૨) ભાગેામાં વિભક્ત હાય, જેમકે રાજકોટનુ ભક્તિનગર, મુંબઈમાં માટુંગા, ચીચ પેાકલી, વિગેરે અલગ (૨) વિભાગ છે, એવા વિભાગે માંથી પહેલા ગૌચરી લીધી ન હોય તે। ત્યારબાદ કલ્પ અનુસાર રહી શકાય છે.
પ્રશ્ન ૨૦૦૮-એકેન્દ્રિયની પાંચ ભાવ ઈન્દ્રિયા કઈ અપેક્ષાથી કહેવાય છે? તથા બકુલ વૃક્ષને પણ પચેન્દ્રિય કેમ કહેવાય છે?
ઉત્તર-ગ્ર'થ ટીકા વિગેરેમાં એકેન્દ્રિય જીવેાની પાંચ ભાવ ઇન્દ્રિએ બતાવે છે. પરંતુ આ કથન સૂત્રાનુકુળ નથી. કારણકે પ્રજ્ઞાપના સૂત્રના પદ-૧૫ ઉ. ૨, ના મૂળ પાઠમાં એક ભાવ ઇન્દ્રિય જ ખતાવી છે, તેથી એક જ સમજવી જોઈએ. શબ્દ વિગેરે દ્વારા પ્રફુલ્લિત થવાનું તથા કરમાઈ જવાનું વગેરે જે કાય વનસ્પતિમાં દેખવામાં આવે છે તે સ જ્ઞાની અંતગત છે.
પ્રશ્ન ૨૦૦૯-ભાગભૂમિના વૃક્ષેાની અવગાહના જુગલિયા કરતાં કેટલી ન્યૂન અધિક હોય છે ?
ઉત્તર- જેવી રીતે અહિંયા સામાન્ય રૂપે મનુષ્ય કરતાં વૃક્ષેા ઉંચા હૈાય છે એવી જ રીતે જુગલિયાના ક્ષેત્રના કલ્પવૃક્ષ વિગેરેની અવગાહના સમજવી.
પ્રશ્ન ૨૦૧૦-શુ, અકુશ તથા પ્રતિસેવના-કુશીલ અતીર્થમાં નથી ?
ઉત્તર-નથી. તીના અભાવમાં કષાય કુશીલ, નિગ્ર ́થ તથા સ્નાતક એ ત્રણ જ ડાય છે. બાકીના નહિ. કારણ એ છે કે તીના અભાવમાં કાં તે તિર્થંકર ડાય છે અથવા સ્વયંબુદ્ધ હોય છે. તેઓ સંયમમાં કોઈ પ્રકારના દોષ લગાડતા નથી તેથી તેમનું ડાવું સહજ સિદ્ધ છે. તેથી ઉલ્ટું, પ્રતિસેવના કુશીલ તથા બકુશ તે ચારિત્રથી અનુક્રમે મેલા તથા ભ્રમિત ચિત્તવાળા હાય છે.
પ્રશ્ન ૨૦૧૧-અસંજ્ઞી સાંમાં છુ, વિષ હોય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org