________________
૧૬૦
સમર્થ-સમાધાન પર્યાય છે? જે કંઈ પણ ગુણની પર્યાય નથી અને સીધી દ્રવ્યની પર્યાય છે તે “મો રિક્ષા મરે” ઉત્તરા. અ. ૨૮ નું આ લક્ષણ કેવી રીતે સંગત થશે?
ઉત્તર-શબ્દને પુદ્ગલ દ્રવ્યને ગુણ માનવે જોઈએ નહિ, પરંતુ તે વદિ ગુણોની પર્યાય છે. ઉભયાશ્રિત છે. પ્રશ્ન ૧૯૭૬ પ્રજ્ઞાપના પદ-૧ ગાથા ૫૪ આ પ્રમાણે છે.
વારત ૪ નળ ચઢર સાહારાજ તે વેવ !”
जं बहयाणं गहण समासओ तं पि इक्कस्स આ ગાથામાં “બહુ” શબ્દનું શું પ્રજન છે?
ઉત્તર-અહિંયા એક જીવને અલગ ગ્રહણ કર્યો છે. એટલા માટે તેના સિવાય બાકીના શબ્દો “બહુ રહેશે, બધા નહિ, કારણ કે બધામાંથી તેને અલગ બતાવેલ છે તથા “બહુ શબ્દને પ્રવેગ કર્યો છે.
પ્રશ્ન ૧૯૭૭–શીગડા પ્રત્યેક કાય છે કે અનંતકાય છે?
ઉત્તર–શીંગડા મુલરૂપે તે પ્રત્યેક કાય છે, પરંતુ તેની નિશ્રામાં અનંતકાય હેઈ શકે છે. (મગફળીને માટે પણ એમ જ સમજવું)
પ્રશ્ન ૧૯૭૮-ગ્રવાલ (નવી કુંપળ) અત્યંત કેમ હોય છે, તેનામાં અનંતકાયના લક્ષણ મળે છે, છતાં એમ કેવી રીતે સમજવું કે પ્રવાલ પ્રત્યેક કાયિક પણ હોઈ શકે છે? તેની અંદર રહેલી ભિન્નતા કેમ જાણું શકાય?
ઉત્તર–શાસ્ત્રકારોએ બંને પ્રકારની પ્રવાલના લક્ષણ જુદા જુદા બતાવ્યા છે. તેથી જાણી શકાય છે, પરંતુ અન્ય વિવરણ તે જે વનસ્પતિના વિશેષ સંપર્કમાં આવનાર છે તેમની પાસેથી જાણી શકાય છે.
પ્રશ્ન ૧૯૭૯-શું, તીર્થકરેના માતા પિતા ભવ્ય તેમજ શીધ્ર એક્ષગામી હોય છે?
ઉત્તર-આ બાબત સૂત્રોમાં તે જોવામાં આવી નથી, છતાં પણ સંભવ તે એ જ લાગે છે કે તીર્થકરેના માતા-પિતા ભવ્ય અને શીવ્ર મેક્ષગામી હોય છે.
પ્રશ્ન ૧૯૮૦-એક ભવમાં ઉત્કૃષ્ટ સ્થિતિનું કર્મ એક જ વાર બંધાય છે કે અનેકવાર પણ બંધાવાને સંભવ છે?
ઉત્તર-એક ભવમાં ઉત્કૃષ્ટ સ્થિતિનો કર્મબંધ અનેકવાર થઈ શકે છે, પરંતુ એક પણ સંખ્યાને ઉલ્લેખ જોવામાં આવ્યું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org