________________
ભાગ ત્રીજો
૧૫ ઉત્તર-નારકને જીવ ભાવિ તિર્થંકર હોવા છતાં પણ વર્તમાનમાં વિરતીના સર્વથા અભાવને કારણે મહાશ્રવી કહેલ છે. તેમજ સમ્યફદષ્ટિ હોવા છતાં પણ વિશુદ્ધ ભાવેની પ્રબળતાના અભાવમાં અલ્પ નિર્જરાવાળા છે. દેને માટે પણ એમ જ સમજવું.
પ્રશ્ન ૧૯૭૧-સમકિત રહિત અનુષ્ઠાન એકડા વિનાના મીઠા સમાન છે. આ બાબત કયા ગ્રંથ અથવા સૂવથી પ્રમાણિત છે?”
ઉત્તર-નારંarળtણ ના.. ઉત્તરા. આ. ૨૮ ગાથા ૩૦ સૂત્ર પાઠથી તેમજ અનંતવાર ચારિત્રની શુદ્ધ ક્રિયા કરવા છતાં પણ આત્માની મુક્તિ થઈ નથી. ઈત્યાદિ પ્રમાણેથી સમક્તિ રહિત જીવોની ક્રિયા એકડા વગરના મીંડા જેવી માનવામાં કોઈ હરકત નથી.
પ્રશ્ન ૧૯૭૨-અપ આશ્રવ તેમજ મહા નિરા કરતે થકે જે જીવ ૧૭ ક્રોડાકોડી સાગરોપમની સ્થિતિવાળા કર્મોને અંત ક્રોડાકોડ સાગરોપમની સ્થિતિવાળા બનાવીને ફરી સમ્યફ દર્શનની પ્રાપ્તિ કરે છે, તેમની આ સમકિત પ્રાપ્તિથી પૂર્વની ક્રિયા સફળ માનવી કે નહિ?
ઉત્તર-સમકિત-અભિમુખ થવાના કારણે સમકિત પ્રાપ્તિના અંતર્મુહર્ત પહેલાની કિયા સફળ માનવી જોઈએ.
પ્રશ્ન ૧૯૭૩-જ્યારે દેવ અપર્યાપ્ત અવસ્થાને પૂર્ણ કરી પર્યાપ્ત અવસ્થાની પહેલી ક્ષણમાં હોય છે ત્યારે તેની અવગાહના આંગુલના અસંખ્યાતમાં ભાગની હોય છે કે પછી સાત હાથની હોય છે? જે આંગુલના અસંખ્યાત મા ભાગની હોય તે સાત હાથની બનાવવામાં કેટલો સમય લાગે છે?
ઉત્તર-સંભવતઃ દેવ પર્યાપ્ત અવરથાના પ્રથમ સમયમાં ગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળા હોય છે અને ત્યારબાદ અંતમુહૂર્તમાં પિતાની ભવધારણીય અવગાહના પૂરી કરી લે છે. તત્ત્વ કેવળી ગમ્ય.
પ્રશ્ન ૧૯૭૪-પ્રજ્ઞાપના પ્રથમ પદમાં અપકાય અંતર્ગત “લાદક” શબ્દથી લવણુ સમુદ્રનું પાણી સમજવું કે લવણના રસવાળું પાણી સમજવું? જે લવણસમુદ્રનું પાણું માનીએ તે અસંખ્ય સમુદ્રોના અસંખ્ય પ્રકારના પાણુની સમીક્ષા કરવી પડશે. જે લવણરસનું પાણું માનીએ તે તેમાં તથા ખારા પાણુમાં અંતર શું છે?
ઉત્તર-અહીંયા લવણદકને અર્થ લવણના રસવાળું પાણી સમજવું. ખાદક તથા લવણદકમાં ખારાશની ન્યૂન–અધિકતાનું અંતર સમજવું.
પ્રશ્ન ૧૯૭૫-શબ્દને પુદગલ દ્રવ્યને ગુણુ માન કે પર્યાય માનવી ? જે ગુણ છે તે પુદગલમાં શબ્દ– નિત્ય હોવું જોઈએ, પરંતુ શબ્દને તો અ નિત્ય માનવામાં આવેલ છે. જે પર્યાય છે તો તે પુદ્ગલના કયા ગુણની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org