________________
સમ–સમાધાન
૧૫૮
ઉત્તર-તેનું ખાધક પ્રમાણુ તા જોવામાં આવ્યું નથી. પરંતુ ધારણા તેા તેમના પાદમૂલ સિવાય પણ ક્ષાયિક સમકિત હાવાની સંભાવના છે. આ ધારણાના આધાર એ છે કે તી” વ્યવચ્છેદ કાળમાં જાતિ સ્મરણ જ્ઞાન વડે જેએ અતી સિદ્ધ થાય છે, તે કેવળી અથવા શ્રુત કેવળીના પાદમૂલ સિવાય પણ ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરી શકતા હશે.
પ્રશ્ન ૧૯૬૭-શ્વાસેાશ્વાસ નામ કમ તેમજ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ-અપર્યાપ્તિમાં પરસ્પર કાય ભેદ શા છે ? પર્યાપ્ત થયા પછી જીવ શ્વાસેાશ્વાસ ગ્રહણ કરે છે ને છેડે છે. તેમાં શ્વાસોશ્વાસ નામક ના શે। સહકાર છે ?
ઉત્તર-શ્વાસેાશ્વાસ નામ કમ થી શ્વાસેશ્વાસ લેવાની લબ્ધિ પ્રાપ્ત થાય છે. તથા શ્વાસેાધાસ પર્યાપ્તથી તે લબ્ધિ વ્યાપ્ત (વિસ્તૃત) થાય છે. આ બન્નેના કાય ભેદુ છે. પર્યાપ્ત અવસ્થામાં પણ શ્વાસેાશ્વાસનુ' મૂળભૂત કારણ તા શ્વાસોશ્વાસ નામકમ તેા છે જ, પરંતુ તેના વ્યાપાર શ્વાસોશ્વાસ પર્યાપ્તિ વડે થાય છે, અથવા નામ કમના વેપાર કરાવવામાં પર્યાપ્ત સહકાર આપે છે.
પ્રશ્ન ૧૯૬૮-એક જીવે શ્રાવકત્રત ગ્રહણ કર્યુ છે, બીજો અવિરતી છે, તે બંન્નેથી પાંચેન્દ્રિય ઘાત આદિ કોઈ પાપ સમાનરૂપે થઈ જાય, તે બન્નેનુ' પ્રાયશ્ચિત એક સરખુ હશે કે એણુવત્તુ ?
ઉત્તર-બન્નેને સરખુ` પ્રાયશ્ચિત આપવામાં આવે છે, કારણ કે ખીજાએ જો કે વ્રત ગ્રહણ કર્યુ નથી, છતાં તેની વિચારધારા પંચેન્દ્રિયના વધ કરવાની નથી અને તે પણુ પ્રાયશ્ચિત ઈચ્છે છે.
પ્રશ્ન ૧૯૬૯–કાઈ અવિરતી સમ્યક઼દષ્ટિ સ'વત્સરી પ્રસગે સ્થાવર જીવાની હિ'સાની આલાચના-પ્રાયશ્ચિત કરે તો તેને યથાયોગ્ય પ્રાયશ્ચિત આપવામાં આવે છે કે નહિ? શું, વ્યવહારનયથી તેનુ' પાપ ધોવાય છે ? અને જો તેને પ્રાયશ્ચિત ન આપે તા પંચેન્દ્રિયની હિ...સાનું પ્રાયશ્ચિત કઈ રીતે આપ
વામાં આવે ?
ઉત્તર-શ્રાવક કેટલીક હિંસા તેા જાણીબુજીને પણ કરે છે તથા તેને છેડવાના ઉદ્યમ પણ કદાચ ન કરે, છતાં પણ તે હિંસાના ખેદ થવાને કારણે પ્રાયશ્ચિત સ્વીકારે ત તેના પાપમાં મટ્ઠતા આવે છે.
પ્રશ્ન ૧૯૭૦-અપ અને મહા (વધારે) ભેદથી આશ્રવ, ક્રિયા, વેદના તેમજ નિરાના જે સેાળ ભાંગા બને છે; નારકીમાં જે ભાવિ તિથ કર છે તેમને માટે પણ મહાશ્રવી તેમજ મહાક્રિયાવાળા કેમ કહ્યા છે? એવી જ રીતે દેવને પણ મહાશ્રવી તેમજ અલ્પ નિર્જરાવાળા કેમ કહ્યાં છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org