________________
સમ-સમાધાન
ઉત્તર-જો કે આ ખુલાસા જોવામાં આવ્યે નથી કે અભયૈામાં પાંચેય મિથ્યાત્વમાંથી કેટલા મિથ્યાત્વ હાય, તથાપિ વ્યવહાર દૃષ્ટિએ તેનામાં પાંચેય મિથ્યાત્વ હાવાનુ' માની શકાય છે.
૧૫૪
પ્રશ્ન ૧૯૫૩-જો મનુષ્ય તથા દેવગતિને એકાંત પુણ્યરૂપે માનવામાં આવે, તે તેને ઠાણાંગ સૂત્રમાં દુર્ગતિ કેમ કહેવામાં આવી છે ?
ઉત્તર--જો કે દેવગતિ તેમજ મનુષ્યગતિ પુણ્ય પ્રકૃતિ જ છે. તથાપિ તેની સાથે ઉદ્દયમાં આવનારી પાપ પ્રકૃત્તિની પ્રખળતા હેાવાથી કિન્નીષી, હીનજાતિ વિગેરેની અપેક્ષાએ દેવદ્યુતિ તથા મનુષ્યેામાં ચાંડાલકુળ દરિદ્રતા વિગેરેની અપેક્ષાએ મનુષ્ય-દુગ તિ કહી છે.
પ્રશ્ન ૧૯૫૪-ભગવતી શ. ૩ ૩, ૧ માં બતાવ્યુ` છે કે (૧) ચમરેન્દ્ર એક જબુ જેટલા ક્ષેત્રને વૈક્રિયદ્વારા ભરી શકે છે. (૨) અસંખ્ય દ્વિપ, સમુદ્રને ભરી શકે છે. હવે પૂછવાનુ` એ છે કે ચમરને માટે આ બન્ને બાબતે વિષય માત્ર જ છે, અથવા જ'બુદ્વિપ જેટલા ક્ષેત્રને ચમર ભરે જ છે. જે તે નથી ભરતા તે પછી આ બાબત કહેવાની જરૂર જ શી છે? આ જ પ્રશ્ન ખલિ વિગેરે દ્વારા થતી એ બે વિકણાના સબંધમાં છે ?
ઉત્તર-ચમરેન્દ્ર પ્રસંગ આવતા એક જ બુદ્વિપ જેટલા ક્ષેત્રને વૈક્રિયથી પૂ રૂપે ભરી ઢે છે. તથા તેની શક્તિ તે અસખ્ય દ્વિપ સમુદ્રો ભરી દેવા જેટલી છે. તેવી જ રીતે અલીન્દ્રને માટે પણ પ્રથમ શક્તિ કરવા રૂપે તથા બીજીને માત્ર શક્તિરૂપમાં સમજવી જોઇએ.
પ્રશ્ન ૧૯૫૫-શ્રાવક જ્યારે પ્રતિક્રમણ કરે છે ત્યારે પ્રથમ સામાયિક લેતી વખતે વિસથા કરે જ છે, છતાં પ્રતિક્રમણમાં બે વાર પહેલા સામાયિક આવશ્યકરૂપ ચાવિસ'થા કરવાની શી જરૂર છે?
ઉત્તર-આવશ્યકની પડેલાં જે સામાયિક લેવામાં આવે છે તે નવમાત્રત રૂપે છે. તે અપેા, સાંજના પ્રતિક્રમણ વખતે તથા પહેલા અને પછી જ્યારે પણ ઈચ્છે ત્યારે કરી શકાય છે, પરંતુ પ્રતિક્રમણના છ આવશ્યક છે,-સામાયિકથી માંડીને પચ્ચખાણ સુધી એ આવશ્યકસૂત્રના અંગ હેવાના કારણે સામાયિકમાં પણ પહેલે આવશ્યક કરવા જરૂરી છે.
44
પ્રશ્ન ૧૯૫૬-આનપત્ની વગેરે આ ગધવ » વ્યૂ તરાના સ્થાન ક્યાં આવ્યા છે? એક હજાર ચેાજન પ્રમાણ રત્નકાંડની ઉપર તથા નીચેના સે ચેાજન છેડીને મધ્યના આઇસ ચેાજનમાં છે? કે ૮૦ ચેાજન સુધીના ક્ષેત્રમાં સમજવા ? એના ભવન વગેરે પિશાચ આદિ વ્યતરાથી અલગ છે, કે એકબીજા સાથે એક જ સ્થાનમાં ભેગા મળેલા છે? તેની અલગતાનુ જ્ઞાન કેવી રીતે થાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org