________________
૧
સમર્થ–સમાધાન
ઉત્તર-મામાં ચાલતા સિદ્ધોની ગતિને સિદ્ધ વિગ્રહગતિ કહે છે. તથા સિદ્ધિસ્થાનમાં સ્થિત સિદ્ધોને અવિગ્રહગતિ સિદ્ધ કહે છે. ભગવતી શ. ૧૪ ઉ. ૫માં પૂછવામાં આવ્યું છે કે શું નરયિક (નારકીના જીવે) અગ્નિકાયની વચ્ચોવચ જાય છે? ભગવાને ઉત્તર આપે કે નારકીના જો બે પ્રકારના હોય છે (૧) વિગ્રહગતિ સમાપક તથા (૨) અવિગ્રહગતિ સમાપનક, તેમાંથી વિગ્રહગતિ સમાપનક અગ્નિકાયની વચમાં જઈ શકે છે. આથી વિગ્રહ ગતિને અર્થ વાટે વહેતા જ એ થાય છે. પરંતુ માત્ર વક્રગતિ જ નથી હોતા.
પ્રશ્ન ૧૧૦–ચારેય ઘાતિર્મોની ઉદીરણ કરીને શીધ્ર ક્ષય કેવી રીતે કરવામાં આવે છેદરેક ઘાતકમની ઉદીરણાને જુદે જુદે ઉપાય ફરમાવશે?
ઉત્તર-ભાવ વિશુદ્ધિ વગર તે ગતિકર્મને ક્ષય થાય જ નહિ. જુદી જુદી રીતે આ પ્રમાણે સમજવું.
નિર્મલ, તેમજ શુદ્ધ જ્ઞાન ગ્રહણ કરવાથી તથા તેનું ચિંતન કરવાથી જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મ રોકાય છે. નિર્મલા સમક્તિ પાળવાથી દર્શન મોહનીયની ઉદીરણ થાય છે. અતિચાર વિના ચારિત્ર પાળવાથી તથા ચારિત્રના ગુણોમાં વૃદ્ધિ કરવાથી ચારિત્રમેહનીય કર્મની ઉદીરણ થાય છે. શુભ કાર્યોમાં શક્તિ લગાડવાથી અંતરાય કર્મની ઉદીરણું થાય છે. આ પ્રકારના તથા બીજા પણ ઉપાયથી ઘાતી કર્મોની ઉદીરણું કરી શકાય છે.
પ્રશ્ન ૧૯૧૧-પરમાધામી દેવો ઉકાળેલું સીસું નારકીઓના મેં ફાડીને પીવડાવે છે, તે તેઓના પિટમાં પહોંચે છે કે નહિ? જે પહેચે છે તો શું, તેને કવલ આહાર સમજે ?
ઉત્તર-કારણ કે સીસું આહારરૂપ નથી. તેમજ તે આહાર-વર્ગણાના પુદ્ગલ નથી. તેથી તે સીસું પેટમાં પહોંચી જાય તે પણ તેને કવેલ આહાર કહેવાતો નથી.
પ્રશ્ન ૧૯૧ર-વિપાક સૂત્ર પ્રથમ સ્કંધ અ, ૧ માં વર્ણવેલ ઈકાઈ શઠેડે પિતાના અન્યાય-અત્યાચારથી તીવ્ર અશાતા વેદનીયને બંધ કર્યો હશે. તેને અબાધાકાળ ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષનો હોવો જોઈતું હતું. છતાં તેણે તો તે ભવમાં જ તથા બીજા મૃગલેઠીયાના ભાવમાં જ તેનું કફળ ભેગવી લીધું, તે તે કેવી રીતે?
ઉત્તર-ઈકઈ રાઠોડે જે અશાતા વેદનીય વગેરે કર્મને બંધ કર્યો તેને માટે ઉત્કૃષ્ટ અબાધાકાળની એકાંત આવશ્યકતા નથી. પ્રજ્ઞાપના પદ-૨૩ ઉ. રમાં સંજ્ઞી પંચેન્દ્રિયને માટે બતાવ્યું છે કે “વર મં ગાળૉ કયા ગવાણિયા યુર” અબાધાકાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org