________________
સમર્થ –સમાધાન પ્રશ્ન ૧૮૮૯-ચેાથા, પાંચમા તથા છઠ્ઠા ગુણસ્થાનની સ્થિતિ વ્યવહારનયથી છે કે નિશ્ચયથી છે ?
ઉત્તર એક અપેક્ષાએ એ ત્રણેયની સ્થિ િનિશ્ચયનયથી માનવામાં આવી છે. અહિંયા નિશ્ચયનય પ્રમાણે તે તે પ્રકૃતિએના પશમ વિગેરે લેવામાં આવ્યા છે, પરંતુ તેના (સમકિત આદિરા) ઉપયેગ લીધા નથી, તેથી ક્ષયેાપશમની અપેક્ષાએ સ્થિતિ નિશ્ચયનય પ્રમાણે માનવામાં હરકત જેવી વાત નથી.
પ્રશ્ન ૧૮૯૦-ઉચ્ચાર પાસવણુનુ` પરિરથાપન ગૃહમાં કરવાથી નિશીથ સૂત્રાનુસાર લઘુમાસિક પ્રાયશ્ચિત બતાવ્યુ છે. પરંતુ ઉદ્યાનમાં પરિસ્થાપન કરવાથી ઉ. ૧૫, ૧૬ માં લઘુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત કહ્યું છે, તેા એક જ વસ્તુના પરિસ્થાપનમાં પ્રાયશ્ચિતની ન્યૂન અધિકતા કેમ છે ?
ઉત્તર--નિશીથ સૂત્રના ૩ જા ઉદ્દેશામાં ગૃહમાં ઉચ્ચાર પ્રસરણનું પરિસ્થાપન કરવા લઘુમાસિક પ્રયશ્ચિત કહ્યું છે, તે તેનુ કારણ એવું ધ્યાનમાં આવે છે કે જ્યાં લેકનુ હવું ફરવું, આવવુ જવુ, આપ્યું છે, એવા સામાન્ય ઘરોની અપેક્ષાએ પ્રાયશ્ચિત થ ુ હાવુ એ યાગ્ય જ છે. તેથી લઘુમાસિક પ્રાયશ્ચિત બતાવ્યુ છે. ૧૫ મા ઉદ્દેશામાં એવુ સ્થાન લીધું છે કે જ્યાં લેકાનુ' આવવું જવું' તથા ચહલ પહલ વધારે રહે છે. જેમકે ઉદ્યાન, મેટામેટા ગાથાપતિઓના ગૃહ વિગેરે, જ્યાં પરિસ્થાપન (પરઠવવુ) કરવાથી લોકોની ધૃણા (દુગુ′ચ્છા) વિશેષ હેાય છે. તથા ધર્મની વિશેષ અવહેલના થવાને કારણે લઘુ ચાતુમાંસિક પ્રાયશ્ચિત કહ્યું છે. ૧૬ મા ઉદ્દેશામાં અંતર રહિત સચિત પૃથ્વી વિગેરેના જીવાની વિરાધના તેમજ અયનાને કારણે લઘુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત બતાવેલ છે, વિશેષ જ્ઞાની જાણે.
પ્રશ્ન ૧૮૯૧-સ્વછંદે ચાલનારની પ્રશ'સા કરનારને ગુરૂ ચાતુર્માસિક પ્રાયશ્ચિત આવે છે, પરંતુ કુશીલ વિગેરેની પ્રશ ંસાનું પ્રાયશ્ચિત લઘુ ચાતુર્માસિક બતાવ્યું. આ અંતર કેમ છે?
ઉત્તર-સ્વૈચ્છાનુસાર સૂત્રના મન માન્યા અથ કરનાર, ગૃહસ્થના કા'ની ચિ'તા કરનાર તથા સ્ત્રી કથા વિગેરે વિકથા કરનાર હોવાને કારણે સ્વચ્છંદીની પ્રશ'સા તેમજ વંદનપૂજન કરનારને નિશિથ સૂત્રના ૧૧મા ઉદ્દેશા અનુસાર ગુરૂ ચાતુર્માસિક પ્રાયશ્ચિત બતાવ્યુ છે. કારણકે સૂત્રાના વિપરીત તથા ચ્છિાનુસાર અર્થે તથા પરૂપણા કરવી એ તે ચારિત્રિક શિથિલતાથી પણ વધારે ભયંકર છે. પરંતુ ઉત્સૂત્ર પ્રરૂપક ન હેાયાથી પાસસ્થાની પ્રશ ક્ષો તેમજ વંદન કરનારને નિશીથ ઉ. ૧૩ મા લઘુચાતુર્માસિક પ્રાયશ્ચિત બતાવ્યુ છે.
પ્રશ્ન ૧૮૯૨-સામાન્ય નયની અપેક્ષાએ અસખ્ય પ્રત્યેક શરીરી વન સ્પતિના જીવોની હિંસામાં ત્રસ જીવની હિંસા કરતાં ઓછું પાપ લાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org