________________
ભાગ ત્રીજો
૧eo પ્રશ્ન ૧૮૮૫-પ્રજ્ઞાપના પદ ૧૩ માં કયા કયા પરિણામોને અધ્યવસાયપરિણામ કહેલા છે?
ઉત્તર–ગતિ પરિણામ, કષાય પરિણામ, ચારિત્ર પરિણામ તેમજ વેદ પરિણામને સમાવેશ અધ્યવસાય પરિણામમાં થઈ શકે છે. ગતિ બંધને અધ્યવસાય તથા વેદનીય સ્થિતિ બંધને પણ અધ્યવસાય હોય છે.
પ્રશ્ન ૧૮૮૬-પ્રત્યેક બુદ્ધ જિનકલ્પી હોય છે કે સ્થવિર કલ્પી હોય છે?
ઉત્તર–પ્રત્યેક બુદ્ધને જિનકલ્પી અથવા સ્થવિર કલપી ન સમજતા કપાતીત સમજવા જોઈએ. તેનું કારણ એ છે કે તિર્થંકરની જેમ તેઓ પણ સામાયિક ચારિત્ર વાળા હેય એ સંભવ છે.
પ્રશ્ન ૧૮૮૭-એક તરફ તે એમ કહેવાય છે કે પરિવાર વિશુદ્ધ ચારિત્રવાળ અપ્રતિસેવી હેય છે. છતાં એવું સાંભળ્યું છે કે પરિવાર વિશુદ્ધ ચારિત્રવાળા પિતાના ગણમાં એક આચાર્યની નિયુક્તિ કરે છે. જેઓ તેમની આલોચના સાંભળવી, પ્રાયશ્ચિત આપવું વિગેરે કાર્ય કરીને દેષશુદ્ધિ કરે છે. આ બંને બાબતે અસંગત નથી લાગતી?
ઉત્તર-પરિહારવિશુદ્ધ ચારિત્રમાં આચાર્ય હોતા નથી કલ્પ-સ્થિત વાંચનાચાર્ય કહ્યાં છે. આ ચારિત્રવાળા અપ્રતિસેવી બની જાય છે તેઓ પરિહાર વિશુદ્ધિમાં ન રહેતાં અન્યમાં ચાલ્યાં જાય.
પ્રશ્ન ૧૮૮૮–ઉવવાઈ સૂવમાં ધર્મધ્યાન તથા શુકલધ્યાનની અનુપ્રેક્ષાઓ બીજી આપી છે, શું ધમ ધ્યાનમાંથી શુકલધ્યાનમાં જતાં અનુપ્રેક્ષાઓ બદલાઈ જાય છે? જો એવી વાત હોય તો ભરત ચકવતી અનિત્ય વિગેરે અનુપ્રેક્ષાઓ કરતાં કેવળી થયા, આ કથન બરાબર કેવી રીતે હેઈ શકે? જે ધર્મધ્યાનમાંથી શુકલધ્યાનમાં આરોહણ કરતાં પરિવર્તન નથી થતું તે પછી બંનેની અનુપ્રેક્ષાઓ તથા આલંબન, લક્ષણ વિગેરે જુદા બતાવવાનું પ્રજન શું છે?
ઉત્તર ધર્મધ્યાનની અનુપ્રેક્ષા જ આગળ જતાં શુકલધ્યાનની અપેક્ષા બની જાય છે. જેમકે બાળક જ વય પ્રાપ્ત કરી યુવાન બની જાય છે. ભારત ચક્રવર્તિને માટે પણ “તા તરત મરણ ૧૦ળો મુi mરિણામે પથે િશકણarળેfë.” ઈત્યાદિ જે પાઠ આપે છે તેમાં ધર્મધ્યાન તથા શુકલ ધ્યાનની અનુપ્રેક્ષાઓને સમાવેશ થઈ ગયું છે, પરંતુ અહિંયા અલગરૂપે અનુપ્રેક્ષા બતાવી નથી,
સ. સ.-૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org