________________
સમર્થ સમાધાન કેમકે જે માંગલિક ન સંભળાવે તે પણ તે પરદેશ તે જશે જ. તથા નહિ સંભળાવતા તેના ચિત્તમાં ખેદ થશે. તથા તે વિચારશે કે ભલા, આ પણ શું સાધુ છે કે જે, માંગલિક પણ સંભળાવતા નથી. અમુક સમય સુધી જ માંગલિક સંભળાવવી તથા પછી નહિ સંભળાવવી, આ પણ ઉત્તમ રીતિ નથી. જેમકે દવાની દુકાન ૨૪ કલાક સુધી ખુલ્લી રાખે તે ગુહે (અપરાધ) નથી. તેવી જ રીતે આ માંગલિક સંભળાવવાનું કાર્ય ભાવગની મહા ઔષધિ છે.
પ્રશ્ન ૧૮૮૨-આનંદ શ્રાવકે પાણીની મર્યાદા તે કરી હતી. પરંતુ તે બહુ વધુ પડતી ન હતી શું?
ઉત્તર-આનંદ શ્રાવકે આઠ ઘડા પાણી જે સ્નાન માટે રાખતા હતા તે મહોત્સવ વિગેરે પ્રસંગે પણ તેથી વધારે પાણી વાપરવું નહિ, તેઓ નિયમ હતો. પરંતુ બીજા સામાન્ય દિવસોમાં તે પાણી ઓછું જ વાપરતા હતા તથા પૂરો વિવેક રાખતા હતા. : પ્રશ્ન ૧૮૮૩-નવગ્રેવેયક તથા અનુત્તર વિમાન વાસી દેના સમુદ્રઘાતનું સ્વરૂપે ફરમાવશો?
ઉત્તર-ભગવતી સૂત્ર શ. ૨૪ ઉ. ૨૧ માં રૈવેયક તથા અનુત્તર વિમાનવાસી દેનાં પાંચ સમુદ્દઘાત કરવાનું શક્તિની અપેક્ષાએ કહ્યું છે. પરંતુ ક્રિય તથા તૈજસ સમુદ્રઘાત કરતા નથી. બાકીની ત્રણ સમુદ્ધાતનું સ્વરૂપ નીચે પ્રમાણે છે.
(૧) વેદનીય સમુઘાત-ભગવતી સૂત્ર શ. ૬ ઉ. ૭ માં ચોવીસેય દંડક માટે ઈહગત તથા ઉત્પદ્યમાન કે ચાતું મહાદના બતાવી છે. આ હિસાબથી રૈવેયક તથા અનુત્તર વિમાનવાસી દેવેમાં ઉત્પન્ન થતી વખતે થોડા સમયને માટે વેદનીય સમુદવાત હેવા સંભવ છે.
(૨) કષાય સમુદ્દઘાતભગવતી શ. ૧ ઉ. ૫ માં બતાવ્યું છે કે બધા દેવે ક્યારેક કયારેક લેભી બની જાય છે. તથા કક્યારેક કયારેક ધાદિ ઉપગવાળા પણ થાય છે.
જ્યારે ક્યારેય પણ અનુત્તર વિમાન અથવા રૈવેયક દેવના લોભ આદિ કઈ પણ કષાયની ઉત્કૃષ્ટતા હોય ત્યારે કષાય સમુદ્દઘાત ગણવામાં આવે છે. A (3) મારણુતિક સમુદુઘાતપ્રજ્ઞાપના સૂત્ર ૫૮ ૨૧ માં રૈવેયક તથા અનુત્તર વિમાનવાસી દેવના તેજસ શરીરની અવગાહના તેમના વિભાગોથી અલકના ગામ સુધીની બતાવી છે. આથી સિદ્ધ થાય છે કે મારણુતિક સમુદુઘાત પણ હોય છે.
પ્રશ્ન ૧૮૮૪-શું, શાતવેદનીયની સમુદઘાત હેય છે?
ઉત્તર-વેદનીય સમુદુઘાત અશાતા વેદનીયની જ હોય છે. આ બાબત પન્નાવણ સૂત્રના ૩૬ મા પદમાં સ્પષ્ટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org