________________
૩૨
સમય --સમાધાન
પ્રશ્ન ૧૮૭૦-૩', પરમાણુના વ, ગંધ, રસ વિગેરેમાં પરિવર્તન ચાય છે?
ઉત્તર-હા. પરમાણુના વણુ -વાંતર, ગંધ-ગધાતર થાય છે. જેમ કે એક જ જીવની બાલ્યાવસ્થા, ચૌવન વિગેરે વીતી જાય છે. તથા વૃદ્ધાવસ્થા આવી જાય છે. અથવા પાણીમાં એક તરંગ મટીને ખીજા તરંગ આવી જાય છે. એજ પ્રમાણે વ–વાં તર સંભિવત છે.
પ્રશ્ન ૧૮૭૧-૩, આયુષ્યના બધ આ ધ્યાનમાં જ પડે છે ?
ઉત્તર–ઉત્તરાધ્યયન અ. ૨૯ બાવીસમા ખેલમાં " आयं च णं कम्मं सियबंधइ સિયનો વધરૂ ’-ખાયુકમ કદાચિત્ ખંધાય છે અને કયારેક અધાતું નથી એમ લખ્યું છે. ધમ ધ્યાનને ભેદ અનુપ્રેક્ષા પણ છે જ. તેથી ધર્મધ્યાનમાં પણ આયુષ્યના બંધ પડી શકે છે. એમ તે આર્તધ્યાન જે ગુણસ્થાન સુધી છે, ત્યાં સુધી આયુષ્યના બંધ પણ છે. પ્રશ્ન ૧૮૭૨-પર્યાપ્તિએ એક સાથે પૂરી થાય છે કે નહિ ?
ઉત્તર-જેવી રીતે કોઈ એન રેાટલી મનાવે છે તે પહેલા કણીક કુણુવે છે. પછી ગોયણા (ગુલ્લા, લુવા) પાડે છે. પછી વણે છે. પછી શેકે છે. તેવી જ રીતે પર્યાપ્તિએ અનુક્રમથી પૂરી થાય છે. એક સાથે પૂરી થતી નથી.
પ્રશ્ન ૧૮૭૩-ભગવાન વતરાગી હોવા છતાં પણ મિથ્યાદષ્ટિ, અનાય વિગેરે શબ્દના પ્રયોગ કેમ કરે છે?
ઉત્તર-શાલ્લા' શબ્દ ગાળ માનવામાં આવે છે તે પણ પેાતાની પત્નીના ભાઇને શાળા કહેવાય છે, તેમાં રાગદ્વેષ નથી. એજ રીતે જે મિથ્યાષ્ટિ છે તેને મિથ્યા”િકહેવા અનુચિત નથી. અદ્વેષ ભાવથી ઝેરને અમૃત કહેવાતુ' નથી, તેને પીવાતુ નથી. પરંતુ ખીજાઓને ઝેરનુ સ્વરૂપ ખતાવીને તેનાથી દૂર રહેવાનું કહેવામાં આવે છે. એ રીતે ઝેરને ઝેર કહેવું તથા સમજવુ એ દ્વેષને કારણે નથી. સ્વમતિ પર રાગ અને અન્યમતિ પર દ્વેષ એ સજ્ઞ સદીમાં તે શું, સાધુઓમાં પણ દ્વેષની કલ્પના કરવામાં આવતી નથી. ભગવાનની ભાષા માટે ખીર ખાંડની મધુરતા તેમજ અતુચ્છતા ખતાવી છે. ભગવાનની સેવામાં આય-અનાર્ય, સમકિતી-મિથ્યાત્વી બધા આવે છે! સૂત્રામાં જ્યાં-જ્યાં પરમત ખંડન થયું છે ત્યાં ભારે સૌમ્યતાથી થયુ છે. પરમતવાળા જેએ એમ કહે છે કે તે મિથ્યા છે. હું તેને આ પ્રમાણે કહુ છું. ભગવાનમાં ભકતા પ્રત્યે રાગ ન હતા, તેમ અન્ય મતિએ પ્રત્યે દ્વેષ પશુ ન હતા, તેથી જ્યાં જ્યાં આ પ્રમાણે શબ્દા આવ્યા છે, ત્યાં ત્યાં સર્વાક્ષર સ`ન્નિપાતિ ગણધરાએ ગુંથેલા છે. જે શબ્દને ઉચિત સમજે છે તે જ શબ્દને પ્રયાગ કરે છે. તેએ વચનથી તે શું, મનથી પણ એટલા ક્ષમાશીલ છે કે જેવુ ઉત્કૃષ્ટ ઉદાહરણ ભગવતી શ.૧૫માં ગોશાલકને માટે છે. ગે!શાલકે એ મુનિએ પર તેજોલેશ્યાના પ્રહાર કરી મારી નાંખ્યા તથા પરમ ઉપકારી તિર્થંકર દેવ પર પણ તેણે તેોલેશ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org