________________
ભાગ ત્રીજો
ઉત્તર-જેવી રીતે “નમ લેએ સવ્વ સાહૂણ”માં સાધુ ઉપરાંત સાવીજીઓને પણ વંદન થઈ જ જાય છે, તેવી જ રીતે ઉપાસક શબ્દથી ઉપાસિકા પણ આવી જાય છે. કેઈ સ્થળે ઉપાસિકાઓનું સ્વતંત્ર રીતે) વર્ણન હોય તે પણ શાસ્ત્રનું નામ ઉપાસકદશા જ રહે છે. આ પ્રશ્ન ૧૮૬૯-વિકલેન્દ્રિયને વિરહ-કાળ કેટલું છે?
ઉત્તર-પ્રજ્ઞાપનાના પ્રયોગ પદમાં વિકેન્દ્રિયના કાર્મણ ઉપરાંત ત્રણે વેગ શાશ્વત બતાવ્યા છે. તેથી વિરહકાળ તેમની શરીર પર્યાપ્તિના અંતર્મુહુર્તથી ઓછો સમજો જોઈએ.
પ્રશ્ન ૧૮૬૭શું, વ્યાકરણ શીખવું એ આશ્રવ બહુલ છે?
ઉત્તર-જેવી રીતે પિતાનું શરીર દુઃખતું હોય છે, તેને પિતાના પગથી દબાવનાર પણ પિતાની સેવા જ કરે છે. એવી જ રીતે શાસ્ત્ર વાંચનમાં સહાયતા રહેશે વિગેરે શુભ ભાથી શીખવાથી આશ્રવ બહુલતાનું કારણ હોવા છતાં પણ એ પ્રકારને આશ્રવ થતું નથી. માન-સન્માનને માટે શીખે તે આશ્રવ છે. (સૂયગડાંગ અ. ૩. ઉ. ૩, ગા.૪ના અર્થમાં લખ્યું છે. “સાધુ વિચારે છે કે હું કયારે સ્ત્રી, જલ, (મેલ) પરિષહ વિગેરેને શિકાર બની જાઉં એની મને ખબર નથી, અને મારી પાસે પૂર્વ ઉપાર્જિત નિવાહનું સાધન પણ નથી. તેથી પિતાના નિર્વાહ માટે તિષ, વૈદ્યક સાહિત્ય વિગેરે વિઘાને આશ્રય લઈશ.” એવી જ રીતે કોઈ વ્યાકરણ શીખીને વિચારે કે કદાચ ગૃહસ્થી બની જાઉં તે હિન્દી વિગેરેને અધ્યાપક બનીને આજીવિકા ચલાવીશ, એવું વિચારીને જીવનનિર્વાહ અર્થે વ્યાકરણ વગેરેને અભ્યાસ સાધુ માટે ઉચિત નથી.
પ્રશ્ન ૧૮૬૮-“તિર્લ્ડ ગુણવયાણું” એ શું છે?
ઉત્તર-શ્રાવકના બારવ્રત છે. પ્રથમ પાંચ અણુવ્રત છે. એ પાંચમાં ગુણેની વૃદ્ધિ કરવા માટે ૬, ૭, અને આઠમું વ્રત “ગુણવ્રત” કહેવાય છે. પાંચ અણુવ્રત ધારણ કર્યા પછી ગુણોની વૃદ્ધિ ગુણવતેથી આ પ્રમાણે થાય છે. છઠું દિશા-પરિમાણ વ્રત ધારણ કરીને મર્યાદા કરવામાં આવે છે કે અમુક સીમાથી (મર્યાદા) આગળ અમુક દિશામાં જઈશ નહિ. દિશાની મર્યાદા બહાર જે હિંસા થાય છે તેની કિયા રેકાઈ જાય છે. સાતમું ઉવગ-પરિભેગની મર્યાદાનું વ્રત દિશાઓમાં રહેલા પદાર્થોની પણ મર્યાદા કરીને વિશેષ ગુણ વૃદ્ધિ કરે છે. આઠમા અનર્થદંડ-વિરમણવ્રત ગોપભોગની મર્યાદિત વરતુઓને પણ પ્ર.ન વિના પ્રવેગ રોકીને અનર્થદંડથી બચાવે છે. તેથી આ ત્રણ ત્રતાને ગુણવ્રત કહેવા સર્વથા ઉચિત જ છે.
પ્રશ્ન ૧૮૬૯-દરેક ઈન્દ્રની સેનામાં કેટલી સંખ્યા હોય છે? ઉત્તર-આત્મરક્ષક દેવોથી ૧૨૭ ગુણી (ગણી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org