________________
સમર્થ-સમાધાન પ્રશ્ન ૧૮૫૭-બાહ્ય તેમજ આત્યંતર પુદગલે લીધા વિના વિકવણું કેવી રીતે કરવામાં આવે છે? - ઉત્તર-પાણી, તેલ વગેરે બાહ્ય પુદ્ગુગલે લઈને શરીરને સંસ્કારિત (શણગારવું) કરવું એ બાહ્ય પુદ્ગલ પરિદાય વિકર્વણુ કહેવાય છે. ઘૂંક વિગેરે અત્યંતર પુદગલ પરિદાય વિદુર્વણુ કહેવામાં આવે છે. જે વિદુર્વણામાં બન્ને પ્રકારના પુદ્ગલોની આવશ્યકતા નથી રહેતી તેને બાહ્ય-અત્યંતર, પુદ્ગલ અપરિદાય વિદુર્વણ કહે છે. જેવી રીતે વાળ શણગારવા (એળવું) વગેરે. - પ્રશ્ન ૧૮૫૮-કષાય-કુશીલને અપ્રતિવી કેમ કહ્યાં છે? જ્યારે તેમના પર્યવ પુલાકની સાથે પણ છ સ્થાનથી પતિત છે?
ઉત્તર-કષાયે કુશીલને તે શામાં અપતિસેવી બતાવ્યા છે. પુલાકને બદલે કપાયકુશીલના સંયમ પર્યવ છ રસ્થાનથી પતિત હોઈ શકે છે. અર્થાત્ કવાયકુશીલના પર્યાવ અનંતગુણ હીન હોય છે. - દા. ત. નવદીક્ષિતની અપેક્ષાએ કષાયકુશીલના સંયમ પર્યવ વિશેષ સંગ્રહિત ન હોય તથા પુલાક તે કષાય કુશીલ પૂર્વક હેવાથી (નવમા પૂર્વ સુધી પહોંચ્યા હેવાથી) ઘણું સંયમ પર્યાયવાળા હોય છે. જો કે પુલાક કષાયની તીવ્રતાથી સંયમ પર્યાને નષ્ટ કરી દે છે. જે પુલાક કષાય–તીવ્રતાથી નષ્ટ કરી દે છે, છતાં સ્થિતિની અલ્પતાને કારણે કષય-કુશીલથી અનંતગણ સંયમ પર્યાય રહે છે. છતાં પણ કષાય-કુશીલ નિર્દોષ હેવાથી અપ્રતિસેવી તથા પુલાક ઘણાં સંયમ પર્યવવાળા હોવા છતાં પણ સદેષ હોવાથી પ્રતિસેવી બને છે. પુલાક ઘણુ સંયમ પર્યવવાળા હેવા છતાં પણ સદેષ હેવાથી પ્રતિસેવી માનવામાં આવ્યા છે. જેમકે આજને જમેલો એક બાળક સ્વસ્થ છે, બીજી તરફ વીસ વર્ષને એક પહેલવાન છે કે જે લાંબી બિમારીથી બધી શક્તિ ગુમાવી બેઠો છે, તે પહેલવાનની શક્તિ ભલે ગમે તેટલી ઓછી હોય તે પણ આજના જન્મેલા બાળક કરતાં તે વધારે જ છે. પરંતુ જ્યારે સરોગ અને નિરોગને પ્રશ્ન ઉઠશે ત્યારે બાળકની ગણુના સ્વસ્થમાં થશે. અને પહેલવાન રોગીની શ્રેણીમાં ગણશે. એવી જ રીતે જ્યાં સંયમના પર્યની પૃચ્છા થશે ત્યાં પુલાકનું સ્થાન હશે તથા અપ્રતિસેવનાની પૃચ્છામાં પુલાક પ્રતિસેવી કહેવાશે અને કપાય કુશીલ અપ્રતિસે થી કહેવાશે. - પ્રશ્ન ૧૮૫૯આહારક લબ્ધિ ફેરવનાર આલોચના કર્યા વગર આરાધક કેમ નથી થઈ શકતા?
ઉત્તર-આહારક લબ્ધિ ફેરવનારને માટે શાસ્ત્રમાં “ફિર વિજિરિણ, સિર જજિgિ સિર પિંિા ” કહ્યું છે, તેમાં ત્રણ ચાર અથવા પાંચ ક્રિયાઓ સુધી બતાવેલ છે આર. ભિકી ક્રિયા લાગવાથી તે સ્પષ્ટ છે કે તેનાથી લબ્ધિ ફેરવવામાં જીવહિંસા પણ થઈ જાય છે તથા પ્રમાદને કારણે જ લબ્ધિ ફેરવવાનું થાય છે, તેથી આલેચના કર્યા વગર તે આરાધક થઈ શકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org