________________
વિકે
ભાગ ત્રીજે
પ્રશ્ન ૧૮૩૯-ઉત્તરાધ્યયન અ. ૧૨ માં હરિકેશી અણગારને જ્યારે યજ્ઞશાળાના બ્રાહ્મણએ ચાલ્યા જવાનું કહી દીધું તે પછી તેઓ કેમ ઉતારા રહ્યાં? તથા આહાર વગેરે કેમ ગ્રહણ કર્યો?
ઉત્તર-ગાથા-૭માં લખ્યું છે. ગચ્છખલાહિ કિમિ ઠિઓ સિ? અથવા કેમ ઊભે છે, નીકળી જા, ચલે જા, એવા તિરસ્કૃત વચને સાંભળીને શું થયું, તે ગwા ૮માં લખ્યું છે કે
" जक्खो तहिं तिंदुगरूकखवासी, अणुकंपओ तस्स महामुणिस्स
पच्छायइत्ताणियग सरीरं, इमाइ वयणाइ मुदाहरित्या ॥ તે સમયે તે મહામુનિ પર અનુકંપા કરનાર તિહુકવૃક્ષવાસી (વ્યંતર, યક્ષ પિતાનું શરીર છુપાવીને અથવા મુનિના શરીરમાં પ્રવેશ કરીને આ વચન કહેવા લાગ્યા.
આ ગાથાથી સમજવું જોઈએ કે તે દેવ મુનિના શરીરમાં પ્રવેશ કરી ગયે. તથા આગળને ઘણે વાર્તાલાપ તેમના મારફત થયેલ છે. જ્યારે જોયું કે અબોધ બાળકો મુનિને મારી રહ્યાં છે, તે તે દેવે તેઓને ઠપકો આપે, તેથી હરિકેશી પિતાની ઈચ્છાથી ઉભા રહ્યાં ન હતા. શરીરમાં દેવ આવ્યા પછી માનવની શક્તિ ચાલતી નથી. અર્જુનમાળીની ઇચ્છા તે માત્ર છ મિત્ર પુરૂષોને જ શિક્ષા કરવાની હતી, છતાં દેવને આધીન બનીને તેણે પાંચ મહિના અને તેર દિવસ સુધી હંમેશા છ પુરુષે તથા એક સ્ત્રી આ પ્રમાણે સાત ની ઘાત કરી. ના પ્રશ્ન ૧૮૪૦-ઉત્તરા. અ. ૧૨ ગા. ૨૧ માં મળતા જ જ્ઞાા હરિકથીએ ભદ્રાને મનથી પણ ઈચ્છી ન હતી, એવું ભદ્રાનું કથન પ્રમાણિક કેવી રીતે હેઈ શકે? શું ભદ્રા મનની વાત જાણતી હતી?
ઉત્તર-રાજા તે ભદ્રાને આપવા માટે તૈયાર જ હતું, પરંતુ મુનિરાજે તેને સ્વીકાર ન કર્યો તથા તિરસ્કાર જ કર્યો. ત્યારે ભદ્રાએ સ્વાભાવિક જ સમજી લીધું કે આ સૂરિ મને મનથી પણ ઈછતા નથી, કારણકે જે તેમનું મન હોત તે હરકત જ શી હતી ! તેઓ મને અપનાવી લેત, નથી, છતાં પણ તેઓ વિષયથી મુક્ત નથી, પણ વિષયી છે. તેમનામાં શબ્દ, રૂપ, રસ, અને સ્પર્શ
અંધી પરિચારણું છે એ મનુષ્ય નિયંચ પણ ત્યાગી નથી. પરંતુ ભોગી છે. તેથી પમ તથા શુક્લ લેશ્યાને ધર્મયુક્ત તો ત્યાગીઓની અપિલ મે જ કહેલ છે, બધી દષ્ટિઓથી નહિ.
(૭) આ બાબત બરાબર છે કે સર્વજ્ઞના જ્ઞાનમાં આના કરતાં પણ વધીને અનેક ઊપમાઓ હતી. પરંતુ તે બધી શા કામની! જે શ્રેતાઓને સમજાવવાનું છે, તેમની જાણેલી, માણેલી, પિછાણેલી ઉપમા જ તેમને માટે ઉગી થઈ શકે છે. એવી ભારે ઉપમાઓ પણ શા કામની કે જેને શ્રેતા સમજી જ ન શકે, તેથી સર્વજ્ઞ એવી જ ઊપમા આવે છે કે જેનાથી શ્રોતાગણ સમજી શકે. –ડેરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org