________________
૧૮
સમય –સમાધાન
ઉત્તર-જો કે તે, વિહાર કરનાર સાધુ-સાધ્વીઓના શય્યાતર નથી તેથી સ્પેશી
શકે છે.
પ્રશ્ન ૧૮૨પ-શુ` વૈક્રિય શરીરથી આંસુ આવે છે ? તથા શું અપ્રમતને આ ધ્યાન થવાને સભવ છે ?
ઉત્તર-વૈક્રિય શરીરધારીઓને આંસુ તા આવતા નથી. પણ આંસુ જેવી સ્થિતિ દેખ ય છે. વૈક્રિય પુદ્ગલ ઔારિકથી તેા ભિન્ન પ્રકારના છે. ઉદાસીનતાથી દેવામાં પણ આ ધ્યાન ગબુવામાં આવ્યુ છે. અપ્રમત્તને આ ધ્યાન થતું નથી. પરંતુ રાગાદિ કારણથી આંખમાંથી આંસુ પડે છે,
પ્રશ્ન ૧૮૨૬-શું અનુત્તર વિમાન વાસી દેવ સ્થાવરનાલિ દેખે છે? ઉત્તર-અનુત્તર વિમાનવાળા સ્થાવરનાલી દેખી શકતા નથી.
પ્રશ્ન ૧૮૨૭-જે સાધુ-સાધ્વીના હાથથી દિવસમાં બે ચાર વાર પુસ્તક, પેન્સીલ વગેરે પડી જાય તેા અયત્નાનુ` પ્રાયશ્ચિત એક જ વાર લેવાય કે જેટલી વાર પડે એટલી વાર લેવાય ?
ઉત્તર-સમુચ્ચય રૂપે તા સધ્યાકાલીન પ્રતિક્રમણ પછી જ પ્રાયશ્ચિત લેવામાં આવે છે. જેમકે મિચ્છામિ દુક્કડં તેા પડતી વખતે જ લઈ લેવું જોઇએ.
પ્રશ્ન-૧૮૨૮-જી` શુ`ગારેલા કેરાં સાધુ લઈ શકે છે? કારણ કે તેમાં નાંખેલુ જીરૂ, મીઠું વગેરે પૂર્ણ અચિત ન હોવાની શકા રહે છે ?
ઉત્તર-તમે સૂચવેલ વસ્તુ અચિત છે કે નહિ, તેની પૂરી તપાસ સાધુએ કરી લેવી જોઈ છે. પ્રાયઃ ભીંજાયેલા કેરાંથી મીઠાનું પાણી બની જાય છે. તથા તે મીઠું તથા કૈરાંના સ્પર્શીથી જીરૂ પણ થોડીવારમાં અચિત બની જાય છે.
પ્રશ્ન ૧૮૨૯-ગરમ પાણીમાં રાખેલી અથવા ચુલા પર ઘેાડા વખત માટે રાખેલી દ્રાક્ષનું રાયતું સાધુને માટે ભાગ્ય છે કે નહિ ?
ઉત્તર–ગરમ પાણી અથવા અગ્નિથી દ્રાક્ષ અચિત્ત થવાની સંભાવના છે, તેથી તે લઈ શકાય છે.
પ્રશ્ન ૧૮૩૦-ચાપડામાં શ્રી ગૌતમ સ્વામીજી મહારાજની લબ્ધિ છે. વગેરે વાક્ય લખવુ' ઉચિત છે કે નહી' ?
ઉત્તર-અન્ય તીથી આના સરાગી દેશના નામને અઢલે એમ કરવું જૈને માટે શાભનીય છે.
× જો કે સ્થાવર જીવ સત્ર છે. તથાપિ ત્રસનાલિની બહારના ક્ષેત્રને કયા શબ્દથી સમેવુ તેની સગવડ માટે ત્રસ નાલી ઉપરાંત લેાકના શેષ ભાગને “ સ્થાવર નાલિ ” કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org