________________
ભાગ ત્રીજો
૧૧૯
પ્રશ્ન ૧૮૩૧-૧૦ પ્રકારના મિથ્યાત્વમાં ધને અધમ માનવામાં તથા માક્ષમાગને સંસાર મા માનવામાં મિથ્યાત્વ કહ્યું છે, તો ધમ તથા માક્ષમામાં શું અંતર છે?
ઉત્તર-અધમને ધર્મ સમજવા એનેા અથ એ છે કે મિથ્યા શાસ્ત્રાને સભ્યશાસ્ત્ર માનવા, તેમાં આગમની અપેક્ષાએ કથન છે. તથા અમાને મા સમજવાનો અર્થ એ છે કે મિથ્યા શ્રદ્ધા, જ્ઞાન તથા આચરણને સમ્યક્ સમજવા તેમાં જ્ઞાન આદિ ત્રણેયની અપેક્ષા છે. આ ચારેય ભેદને સ્પષ્ટરૂપે સમજવા માટે નીચે પ્રમાણે પરિભાષા લખવામાં આવે છે.
(૧) ધર્મને અધમ માન્યા હાય, પરમ માન્ય રસજ્ઞ કથિત સૂત્રેાને મિથ્યા સમજ્યા હાય. (ર) અધર્મને ધમ માન્યા હાય. રાગ તેમજ વિષય-વાસના-વર્ધક એવા મિથ્યા વચનેાને જ ભગવાનની વાણી માની હાય (૩) મેાક્ષમાને સંસારમા` માન્યે હાય. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરેની હાંસી ઉડાવી હેાય, તેને બહુમન્ય ન સમજતા રાસારમાને મેક્ષ માગ માન્યા હાય. સસાર વધારનારા લોકિક અનુષ્ઠાનાને ( યજ્ઞાદિ) માક્ષના હેતુ માન્યા હાય,
પ્રશ્ન ૧૮૩૨-શ્રાવકના ૧૨૪ અતિચાર કયા છે ?
ઉત્તર સમતિના પાંચ, કર્માદાન સહિત ખાર ત્રતેાના ૭૫ લેખનાના પાંચ, કાલેવિષ્ણુયે વગેરે આઠનું પાલન ન કરવાથી એ આઠ, નિસ્સકિયે, નિખિયેના આઠ, પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિનું ધ્યાન ન રાખવું એ આઠ, તપના બાર, વીના ત્રણ ( મન વચન કાયાથી શક્તિ ગેપવવાથી ) એ ૫ + ૭૫ + ૫ + ૮ + ૮ + ૮ + ૧૨ + ૩ = ૧૨૪ અતિચાર થયા.
પ્રશ્ન ૧૮૩૩-શુ', પરિહાર વિશુદ્ધિ ચારિત્રમાં જિન કૅપ હોઈ શકે છે?
ઉત્તર-હા, હાઈ શકે છે. જ્યારે પૂછેલા પ્રશ્ન અનુસાર ચારિત ધારણ કરનાર બાકીના સાધુ કાળ ગયા હોય તથા પાછળ એકલા સાધુ જ હાય તે તે પરિહાર વિશુદ્ધિના નિયમેને પણ ધારશુ કરે છે.
પ્રશ્ન ૧૮૩૪-નિગ્રંથ તથા સ્નાતકના પવ સરખા હોવા છતાં પણ તેમનામાં વમાન પરિણામ કેમ કહ્યાં છે ?
ઉત્તર-નિગ્ર થમાં છદ્મસ્થથી કેવળી બનવા રૂપ વધુ માન પણિામ છે તથા સ્નાતકમાં સયોગીથી અયોગી બનવાના વર્ધમાન પરિણામ છે. તેથી સયમ સ્થાન એક તથા પવ સરખા હોવા છતાં પણ તેએમાં વમાન પરિણામ માનવામાં આવ્યા છે.
પ્રશ્ન ૧૮૩૫-૩’, અયાગી અવસ્થામાં આત્મ પ્રદેશાનુ` કંપન થાય છે? ઉત્તર-અયોગી અવસ્થામાં આત્મ પ્રદેશનું 'પન થતુ નથી. યોગના નિર્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org