________________
ભાગ ત્રીજો
૧૫
ઉત્તર-મ મનુષ્ય-આયુષ્ય બાંધવું એ દેવ તથા નારકની અપેક્ષાએ બતાવ્યુ' છે. આમાં મનુષ્ય તથા તિય`ચની અપેક્ષા નથી. જે ક્રિયાવાદી મનુષ્ય તથા તિય ચ છે, તે ક્રિયાવાદીપણામાં વૈમાનિક સિવાય બીજું આયુષ્ય ખાંધતા નથી. જીવ, જે લેશ્યામાં આયુષ્યના બ ંધ કરે છે એ જ લેશ્યામાં મરે છે. તથા તેમાં ઉત્પન્ન પણ થાય છે. વૈમાનિકમાં કૃષ્ણ, નીલ, કાપાત એ ત્રણ લેશ્યાએ છે જ નહિ. ખીજી વાત એ છે કે તે ક્રિયાવાદી મનુષ્ય તિર્યંચ, ભવનપતિ, વાણવ્યંતર, નરક, તિય ચ, મનુષ્ય વગેરે, જ્યાં કૃષ્ણાદિ ત્રણ લેશ્યાએ છે ત્યાંનું આયુષ્ય બાંધવાના સ્વભાવ શખતા નથી. ફલિતા એ થયા કે જ્યાં સુધી તેમનામાં કૃષ્ણાદિ ત્રણ લેશ્યાઓ રહેશે, ત્યાં સુધી તેઓ કોઈ પણ ગતિનું આયુષ્ય બાંધશે નહિ. જ્યારે તે લેશ્યાએ બદલે છે ત્યારે ત્રણૢ પ્રશસ્ત લેશ્યામાં વૈમાનિકનુ આયુષ્ય બાંધે છે અર્થાત્ દેવ અને નારકી મનુષ્યનુ તથા મનુષ્ય અને તિય`ંચ દેવનુ આયુષ્ય બાંધે છે, તેથી એકાંતરૂપે કયાંયનુ આયુષ્ય નહિ બાંધતા માક્ષમાં જ જાય તેવી વાત નથી. અક્રિયાવાદી ચારેય ગતિનું આયુષ્ય બાંધે છે, કારણકે કૃષ્ણ લેશ્યા ચારેય ગતિમાં છે.
૧૮૧૫-પાંચ સ્થાવર તથા ત્રણ વિકલેન્દ્રિયના સમવસરણ કેટલા છે?
ઉત્તર-તેમાં અક્રિયાવાદી તથા અજ્ઞાનવાદી એ બે સમવસરણ જ છે. બીજા બે સમવસરણુ નથી. તેમના બધા બાલેમાં બે બે સમવસરણુ જ બતાવ્યા છે. અહિંયા સમવસરણના અથ ઃ સમૂહ ’’થી છે. ભગવાનની પરિષદાથી નથી.
પ્રશ્ન ૧૮૧૬-ભગવતી શ. ૧. ૨ માં “ જીવ કેટલુક આયુષ્ય વેદે છે અને કેટલુંક આયુષ્ય વેદતો નથી એમ લખ્યુ છે. તેની ટીકામાં શ્રીકૃષ્ણે વાસુદેવે પહેલા સાતમી નરકનું, પછી ત્રીજી નરકનું આયુષ્ય માંધ્યું, કેમ લખ્યું?
એમ
ઉત્તર્-એક જીવ એક ભવમાં એક જ ગતિનું આયુષ્ય બાંધે છે. અને તે માત્ર એક જ વાર, તેનુ સંક્રમણ પણ થતું નથી, તેને વિપાકય દ્વારા ભાગવવું જ પડે છે. ટીકાકારે એ વાર એ નરકોનુ આયુષ્ય બાંધવાનું લખ્યું તે સિદ્ધાંતથી ખરાબર નથી. આયુષ્યને અધ એક ભવમાં એક જ વખત નિકાચિત હોય છે. જેમાં વધઘટ પુછુ થતી નથી.
પ્રશ્ન-૧૮૧૭ આકષ કાને કહે છે
ઉત્તર-તથાવિધ પ્રયત્નથી કર્મોના પુદ્ગલાને ગ્રહણુ કરવા તેને આક
આયુષ્ય બંધના તીવ્ર અધ્યવસાયથી જીવ એક જ આમાં ખાંધી લે છે. મધ્યમ અધ્યવસાયથી તે બે આકર્ષ'થી, મદતર હાય તા ૪, ૫, ૬, ૭, ૮ આક`થી આયુષ્ય બાંધે છે. આ તેમાં અંતર પડતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
કહે છે. પુદ્ગલેાને લઈ ને આયુષ્ય હાય ના ત્રણ, મંતમ અનુક્રમથી થતુ જાય છે,
www.jainelibrary.org