________________
ભાગ ત્રી
૧૩
ચાર ઇન્દ્રિઓ તથા મન વડે જોવાના વ્યવહાર લેકમાં ન હેાવાથી એ બધી ઇન્દ્રિઓને એક અચક્ષુદનમાં લીધી છે. પ્રથમ ક ગ્રંથની દસમી ગાથાના અશ્વેથી આ ખાખત સ્પષ્ટ થાય છે.
પ્રશ્ન ૧૮૦૯-પારિણામિક ભાવ ત્રૈકાલિક છે, છતાં જે ભવ્યત્વ બધાં જીવામાં વિકાલિક નથી, તે તેને ત્રૈકાલિક કેમ કહ્યાં ?
ઉત્તર-સમસ્ત પાણિામિક ભાવ એકાંત ત્રૈકાલિક નથી પાણિામિક ભાવ સાહિ પણ હાય છે. જેમકે વાદળ, ચંદ્રગ્રહણ વગેરે. પારિણામિક ભાવ અનાદિ અનંત પણ હોય છે. જેમકે છદ્રવ્ય અર્થાત જીવનું જીવવ, ધર્માસ્તિકાયનુ એ જ સ્વરૂપમાં રહેવુ' વગેરે, અભવ્ય જીવેામાં અભવ્યત્વ અનાદિ અનંત છે. તથા ભવ્ય જીવેામાં ભવ્યત્વ અનાદિ સાંત છે. તેઓ સિદ્ધ અનીને “ ભવ્ય નાઅભવ્ય ' અની જાય છે. તેથી બધા પારિણામિક ત્રૈકાલિક હાતા નથી.
પ્રશ્ન ૧૮૧૦–શુ’, તિય``ચ પચેન્દ્રિય પણ સમકિત લઈને પરભવથી આવે છે? જો હા, તેા અપર્યાપ્ત અવસ્થામાં ગુણસ્થાન કર્યુ હાય છે?
ઉત્તર-ભગવતી શ. ૮ ઉ, ૨ થી એ સ્પષ્ટ છે કે પંચેન્દ્રિય તિયચ પરભવથી સમકિત લઇને આવે છે. સ્થળચર તિય ચ પંચેન્દ્રિયના અપર્યાપ્તામાં ક્ષાયિક સમકિત પણ હોઈ શકે છે. જો કે પાછળના મનુષ્ય ભવથી જ તે સમકિત સાથે લઈને જ આવે છે. ઉપશમ, ક્ષયે પશમ અને સાસ્વાદન સકિત તે પાંચેય સંજ્ઞી તિર્યંચના અપર્યાપ્તામાં હાય છે. અપર્યાપ્ત અવસ્થામાં પહેલું, ખીજુ` તથા ચાક્ષુ' એ ત્રણથી વધારે ગુણસ્થાન હેતાં નથી, તે પ્રમાણે તિય``ચ પંચેન્દ્રિયના અપર્યાપ્તામાં પણુ સમુચ્ચય ત્રણ ગુણુસ્થાન હાય છે, જે જીવને અય્યપ્ત અવસ્થામાં જ્ઞાન થાય છે, તે પર્યાપ્ત થઇને જ મરે છે.
પ્રશ્ન ૧૮૧૧-કોઈ મુનિ ગૌચરી ગયા, ત્યાં અકૃત્ય સ્થાનકનુ સેવન થાય. તે પ્રાયશ્ચિત આવે છે, શુ' તે અકૃત્ય સ્થાનને ચેાથાવત સંબ`ધી સમજવુ' ?
""
ઉત્તર–ભગવતી સૂત્ર–શ-૮ ઉ. ૬ માં દિપદાળનુ વધુન છે. ત્યાં નીચે પ્રમાણે ટીકા છે. 'कृतस्य करणस्य स्थान माश्रयः कृत्यस्थानम् तन्निषेधोऽकृत्यस्थानम् । मूलगुणादि प्रतिसेव रूपे कार्य विशेषे । અર્થાત્ સાધુએ કરવા યોગ્ય કાર્યને કૃત્યસ્થાન કહે છે. જે નૃત્ય સ્થાન ન હાય તે અકૃત્યસ્થાન છે. કોઈ પણ મૂલગુણ અથવા ઉત્તરગુણમાં દેશથી કે સથી દોષ લગાડવા તે અકૃત્યસ્થાન છે. તે માત્ર ચતુર્થ વ્રતને માટે નથી. તેના ખુલાસા વ્યવહાર ભાષ્યના પ્રથમ ઉદ્દેશકમાં પણ આ પ્રમાણે આપેલ છે
સ. સ.-૧૫
Jain Education International
‘ગળથર્ તુ ગજ્જî, મૂળુને સેવ ઉત્તરાને હૈં । मूलं व सव्वदेर्स, एमेव य उत्तरगुणे
॥
'
For Private & Personal Use Only
""
www.jainelibrary.org