________________ 12. સમર્થ–સમાધાન બીજ સુધી પાંચેયમાં દેવ ઉત્પન્ન થાય છે. વિગેરે વર્ણન છે. અહિંયા મૂળ પાઠમાં કેળાં (કદલી ફળ માં બીજ તથા તેમાં જીવની ઉત્પત્તિ સ્પષ્ટ રૂપે બતાવી છે. કેળામાં બીજ પ્રત્યક્ષ પણ દેખાય છે. કેઈમાં નાના તે કઈમાં મેટા ધ્યાનપૂર્વક જોવાથી દેખાય છે. કોંકણ પ્રદેશના કેળાં બાબતમાં શેધ કરતાં જણાયું છે કે એક જાતના કેળાંને પહેલાં આઠ દિવસ સુધી તાપમાં સુકવવામાં આવે છે. પછી આઠ દિવસ છાંયામાં રાખે છે. ત્યાર પછી તેની છાલ ઉતારીને તેના પર ઘીની આંગળી લગાવે છે. પરંતુ તે ચાસણ પાકેલી નથી. નોટઆ કઈ પ્રાચીન મહાપુરૂષે પર આક્ષેપ નથી, પરંતુ તે સમયે એ જ અર્થ વિશેષ રૂપે પ્રચલિત હ. જે આ અર્થ તરફ તેમનું ધ્યાન ગયું હોત તો તે આત્મા મહાપુરૂષ તેને ત્યાગવામાં જરા પણ વિલંબ ન કરત. પ્રશ્ન-૧૭૫૮ કેટલાકની માન્યતા એવી છે કે મુનિને એક જ પાત્ર રાખવું કપે છે. માત્રક (લઘુનીતિ માટેનું વાસણું) રૂપી પાત્ર રાખવાનું પણ આચાર્યોએ પાછળથી સ્થા પિત કર્યું છે. પરંતુ આ વાત શાસ સાથે સંગત નથી. કારણકે એક પાત્ર રાખવાનું વિધાન એકાંત બધા મુનિઓ માટે નથી. શામાં જ્યાં એક પાત્ર રાખવાનું વિધાન છે તે જિન કલપી પડિમાધારી વિગેરે અભિગ્રહધારીઓ માટે છે. સ્થવિર કલપી સાધુઓ માટે આ વિધાન નથી. આચારાંગ અ. 15 માં એક પાત્રનું વિધાન બતાવ્યું તેને ખુલાસો ટીકાકારે જિન કલ્પીને માટે કહ્યું છે. મૂળ પાઠમાં તળે કુવં ચä ૩થા થિર સંઘથળ વિગેરે વિશેષણ આપ્યા છે. તેનાથી પણ એ સિદ્ધ થાય છે કે આ વિશેષણથી યુક્ત મુનિએ સિવાય અન્ય મુનિ એકથી વધારે પાત્રો રાખી શકે છે. તથા ઉપર કહેલ “ગુnā શબ્દને અર્થ ત્રીજા ચેથા આરાના જન્મેલા થાય છે. વસ્ત્ર-એષણ નામના ચૌદમા અધ્યયનમાં પણ ઉપરોક્ત વિશેષણવાળા મુનિને માટે જ એક વસ્ત્ર રાખવાનું બતાવ્યું છે. તથા બીજી જગ્યાએ ત્રણ વસ્ત્ર રાખવાનું બતાવ્યું છે. આઠમા અધ્યયનના 4, 5, 6 ઉદેશામાં એક પાત્ર બતાવ્યું તે પણ ટીકાકારે જિનકલ્પીને માટે જ કહ્યું છે. શ્રી સ્થાનાં સૂત્ર, થાન-૩ ઉ. 3, સૂ. 172 ભગવતી 25/7 તથા ઉવવાઈ સૂત્રમાં ઉપકરણ ઉણાદરીના ત્રણ ભેદમાં “પાર્થ જેવા જિયો દિક્ષારૂબયા” જ પાઠ આવે છે. અને જે બધા મુનિઓને માટે એક જ પાત્રનું વિધાન હોય તે એક પાત્ર રાખવાનું ઉદરીમાં કેમ આવત? જેમ કે ત્રણ અખંડ વસ્ત્રને કલપ છે, ત્યારે જ એક વસ્ત્ર રાખવું એ ઉદરી બતાવ્યું. એ જ પ્રમાણે એક પાત્રથી વધારે માત્ર રાખવાને કલ્પ છે ત્યારે જ એક પાત્રના વિધાનને ઉદરીમાં લીધું છે. - ભગવતી શ. 2 ઉ. 5 માં ગૌતમસ્વામીએ ભિક્ષાર્થે જવા માટે “વાહિત્તા માળા, ઘાડું પકે, વત્તા માળારું મઝ, પતિ મયાર્દ ૩જાહેરૂ” આ મૂલ પાઠની છાયા (પ્રતિલિખ્ય, ભાજનાનિ, વસ્ત્રાણિ, પ્રતિલેખયતિ, પ્રતિલિખે ભાજન નિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org