________________ ભાગ ત્રીજો 11 પદ 18 માં પંચેન્દ્રિયની કાય સ્થિતિ એક હજાર સાગરથી કંઈક વધારે બનાવી છે. આટલી લાંબી સ્થિતિમાં સેંકડો, હજારે ભવ થઈ શકે છે. હા, એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જે તિર્યંચ પંચેન્દ્રિય-જીવ, તિર્યચ પંચેન્દ્રિયના જ ભવ કરે; અથવા મનુષ્ય, મનુષ્યના લાગલગાટ (સીંગ) ભવ કરે તો આઠથી વધારે કરી શકે નહિ, પરંતુ ચારેય ગતિના પંચેદ્ધિના ભવ તો સેંકડે હજારે કરી શકે છે, જેમકે સુમુખ ગાથાપતિના ભવથી છેલલા ભવ સુધી ગણવામાં આવે તે તેમના સેળ ભવ તે થઈ જાય છે. નાગશ્રી તથા શૈશાલકના તે ભવથી તેમને લાગલગાટ થનારા પંચેન્દ્રિયના ભવેની ગણતરી કરીએ તે લગભગ 30 ની આસપાસ ભવ તે તેમના થઈ જ જાય છે. આથી પંચેન્દ્રિયના 7, 8 અથવા 15 ભવ કહેવા તે શાસ્ત્ર સંમત નથી. પ્રશ્ન ૧૭૫૬–ભગવતી શ. 22 ના છઠ્ઠા “વલિલ વર્ગ માં પ્રજ્ઞાપના સૂવાનુસાર “વહિલ”ના નામમાં કિસમિસ'નું પણ નામ છે. અને તેના મૂળથી લઈને બીજ સુધી દશ ઉદ્દેશા બતાવ્યા છે. તેમાં જીવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે. વિગેરેનું વિવરણ કર્યું છે તેમાં બીજને પણ સ્વતંત્ર ઉદેશે છે. તેથી મૂળ પાઠથી જ બીજ સિદ્ધ થાય છે. સ્થાનાંગ 2 ઉ. 1 સૂત્ર 73 ની ટીકામાં કિસમિસ સચિત બતાવેલ છે. કેષમાં કિસમિસને અબીજ કહેલ છે. તે અહિંયા અકાર નિષેધ અર્થક નથી. આમાં સૂમ બીજ હોવાથી અહિંયા જ ન ને અર્થ સૂક્ષમ અપ સમજે, કારણ કે ક નમ્ અનેક જગ્યાએ અ૯૫ અર્થમાં જાય છે. ઉદાહરણ તરીકે ભગવતી શ. 1 1 8 માં બતાવ્યું છે કે બે સરખા પુરુષમાંથી સવીય જીતે છે અને અવીર્ય હારે છે. અહિંયા અવીર્યને અર્થ અહ૫ વિર્યવાળા થાય છે. કારણ કે સંસારી કેઈ પણ જીવ અવીર્ય (વીર્ય રહિત) હોતો નથી. આવી જ રીતે અજ્ઞાની (થોડા જ્ઞાનવાળો) અચલક, (અપ વસ્ત્ર ઉપાધિવાળો) અનુદરા કન્યા, વગેરે શબ્દમાં જ નમ્) અ૫ સુક્ષ્મ કુત્સિત વગેરે અર્થમાં આવેલ છે. એવી જ રીતે “અબીજા” અ” (ન) સુમિ અર્થમાં સમજ જોઈએ, કારણ કે તેમાં બીજા પ્રત્યક્ષ (શાક, ખેર, ઉબબેલી દ્રાક્ષમાં) દષ્ટિગોચર થાય છે. તેથી તે સચિત હેવાની સાથે અંગુર (લીલી દ્રાક્ષ) પણ સચિત જ છે. કારણ કે તે સુકાઈને દ્રાક્ષ બને છે. પ્રશ્ન-૧૭૫૭ પ્રજ્ઞાપના પદ-૧ પ્રત્યેક વનસ્પતિના ભેદોમાં “વલય” જાતિમાં કેળાનું વર્ણન છે. ભગવતી શ. 22 માં “તાલવર્ગ”ના ભેદોમાં કદલીનું નામ પણ છે. મૂળથી બીજ સુધી દશ લેના દશ ઉદ્દેશા બતાવ્યા છે. જીવ કયાંથી આવે છે? વિગેરે દ્વાર બતાવ્યા છે. જેમાં મૂળ વિગેરે પાંચેયમાં દેવ ઉત્પન્ન થતાં નથી. પરંતુ પ્રવાલથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org