________________ www સમર્થ-સમાધાન - પ્રશ્ન ૧૭૪૫-સેલાનાથી પ્રકાશિત દશવૈકાલિક સત્રમાં “ગળા પર આ ગાથાને જે અર્થ કર્યો છે તે હિસાબથી પિતાને માટે અથવા બીજાને માટે જઠું બોલી શકાય છે. જો તેમાં કેઈની હિંસા થતી ન હોય તથા આપશ્રીએ આ શબ્દથી જ ન બોલવાનું સિદ્ધ કર્યું છે. શું આ અથ બરાબર નથી? આ ગાથાને જે સંયુક્ત અર્થ કરવામાં આવે તે પૂર્વ પક્ષને અર્થ તેજસ્વી છે. જુદા જુદા અર્થ કરીએ તો આપને અર્થ તેજસ્વી છે. પ્રશ્ન એ છે કે તેને સંયુક્ત અર્થ કર જોઈએ નહિ, પરંતુ વિમુક્ત અર્થ કરવો જોઈએ. જેમકે “પિતાને માટે અથવા પારકાને માટે, અથવા હારયથી અથવા ભયથી અથવા હિંસાકારી અસત્ય પિતે બોલવું જોઈએ નહિ તેમજ બીજાને અસત્ય બોલવા માટે પ્રેરિત કરવા જોઈએ નહિ, આને કેવી રીતે નિર્ણય કરવો? ( ઉત્તર-“રોનું તુ વિનચં રિ, રો લં માસિગ્ન સત્રો,” આ ગાથાના તથા સવં મને મુકાયાયં પૂજવામ” વિગેરે પાઠના અર્થ પર વિચાર કરવાથી મહારાજશ્રીને “નાટ્ટા પરદા થા” નો વિમુક્ત અર્થ કરે જ સુસંગત લાગે છે. પ્રશ્ન ૧૭૪૬–જેમાં હિંસાદિની પ્રવૃત્તિ ન હોય, એવા બધા અપવાદો શું અપનાવી શકાય? તથા અપનાવનારને એવા બધા અપવાદનું પ્રાયશ્ચિત શું નથી આવતું ? જે બધા અપવાદ ન અપનાવાય તે કયા-ક્યા પ્રાયશ્ચિત કયા કયા અપવાદ પર આવે છે? ઉત્તર-ઉત્સ- સાધુને ગૃહસ્થને ત્યાં બેસવાને નિષેધ અપવાદ-ત્રણ કારણથી બેસવું એવું દશવૈકાલિક અ. 6. ગાથા ૬૦માં બતાવ્યું છે. ઉત્સર્ગ-સાધુને સ્ત્રીને સંઘો નિષિદ્ધ છે, અપવાદ-સર્પદંશ સમયે સ્થવિર કપીને માટે ઉપચાર અર્થે સ્ત્રીને સંઘો થઈ જતાં પ્રાયશ્ચિત નથી. (વ્યવહાર ઉ 5) ઉત્સગ-અસ્વાધ્યાય કાળમાં સ્વાધ્યાય કરવાથી સાધુ સાધ્વીને માસી પ્રાયશ્ચિત નિશીથ ઉ. 19) અપવાદ-સાધુ સાધ્વીને તથા સાવી- સાધુને પરસ્પર વાંચના લઈ દઈ શકે છે. (વ્યવહાર ઉ. 7) ઉત્સગ પહેલા પહેરના અશન વિગેરે તથા વિલેપન વગેરે ચોથા પહેરમાં કામમાં લે તે ચૌમાસી પ્રાયશ્ચિત. (બૃહક. કલ્પ ઉ. 4, નિશીથ ઉ૧૩માં) અપવાદ- ગાઢ અગાઢ કારણમાં ચેથા પહેરમાં આહારદિ કામમાં લઈ શકાય છે. (બૃહત્ ક૯૫ ઉ. 5) ઉત્સર્ગ– જે ઉપાશ્રયમાં ઠંડા અને ગરમ પાણીના, મદીરાના ઘડા પડયા હોય, આખી રાત દીપક બળતું હોય એવા મકાનમાં ઉતરવું નિષિદ્ધ છે. અપવાદ–બીજુ મકાન ન મળતાં એક બે રાત્રિ ઉપરોક્ત મકાનમાં ઉતરી શકે છે, વગેરે અપવાદોનું કોઈ પ્રાયશ્ચિત આવતું નથી. (બૃહકલ્પ ઉ.૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org