________________ ભાગ ત્રીજો પ્રાયશ્ચિતના ભાગીદાર થાય છે કે નહિ? ઉપવાસ તથા અન્ય તપશ્ચર્યાએથી ચલિત થનાર મુનિને પ્રસંગ આવતા આહાર લાવીને શું આપી શકાય છે? તથા તેમને કઈ પ્રાયશ્ચિત આવતું નથી ? મત્તાન પારિણા મિશ્રિામા II. ઉદ્દા ઉત્તર- વ્યવહાર સૂત્ર ઉદ્દેશક બીજામાં કહ્યું છે કે આ સૂત્રમાં બતાવ્યું છે કે સંથારાવાળા સાધુને લનિ થવાથી ગણુ અવકને માટે તેને ગણથી બહાર કાઢવાનું કલ્પતું નથી. પરંતુ તેમની પ્લાનભાવે સેવા કરે. પછી રોગથી મુક્ત થતાં તેને તેક વ્યવહાર પ્રાયશ્ચિત આપે. એ જ પ્રકારે સેવા કરનારને પણ પ્રાયશ્ચિત આપે. અહીંયા સંથારાવાળાને ગ્લાનિ ઉત્પન્ન થતાં સેવા કરવા કહેવાનું કહ્યું કારણ છે? શું અગ્લાન અવસ્થા હોય તે સેવા ન કરવી? તથા સેવાને વ્યવહાર સ્તક પ્રાયશ્ચિત શા માટે ? ઈત્યાદિ બાબતે પર વિચાર કરવાથી અહિંયા “સંથારાથી ચલિત” આ અર્થ ધ્વનિત થાય છે. જ્યારે સંથારાથી ચલિત થયેલાને પણ આહાર પાણી લાવીને આપી શકાય છે, તે પછી ઉપવાસ આદિ અન્ય તપસ્યાથી ચલિત થનારને આહારપણું લાવીને આપવાની વાત જ કયાં રહી? પ્રશ્ન ૧૭૪૪-દસમા ઉત્તરમાં લખ્યું છે કે વૃક્ષનો આશરો લે એ પ્રાચીન ધારણમાં નથી. તે પ્રાચીન ધારણું પ્રમાણે-“ તથ ઘરાનાને a vagarછે વા આચારાંગ 2, 3, 2 ને શું અર્થ છે? જે કઈ મુનિ વિહાર કરતાં ખાડા વિગેરે કઈ વિષમ સ્થાનમાં ઉપગ રાખવા છતાં પણ પડી જાય તો તેણે શાસ્ત્રાનુસાર શું કરવું જોઈએ? ખાડાની બહાર આવવા માટે વનસ્પતિ રહિત રસ્તે નથી. એ પણ સંભવિત નથી કે બહાર રહેલા મુનિ તે મુનિને બહાર કાઢવા માટે સહાય કરી શકે, તે આવી દશામાં શું કરવું શાસ્ત્ર સંમત છે? ઉત્તર-આચારાંગ 2, 3, 2 ને અર્થ પ્રાચીન ધારણ પ્રમાણે આ પ્રમાણે છે, “સાધુ આવા પ્રકારના વિષમ માર્ગે જાય નહિ. કારણ કે કેવળી ભગવાને તેને કર્મ બંધનું કારણ બતાવ્યું છે, કારણ કે આવા માર્ગ પર જવાથી વૃક્ષ વિગેરેની સહાય લેવી પડે. તથા અન્ય જતી આવતી વ્યક્તિના હાથની સહાય લેવી. આ જ ભાવને અર્થ સંવેગી આચાર્ય શ્રી પાર્શ્વચંદ્રસુરિએ પણ કર્યો છે, એવું મારા (મહારાજશ્રીના) ધ્યાનમાં છે, -. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org