________________ સમથ-સમાધાન ધ્યાનમાં આવતા તે તેને બતાવે, તે આવી સ્થિતિમાં આ દષ્ટાંત તે એગ્ય છે, પરંતુ બદામ, પીસ્તા, વગેરે ફેંકી દેવાનું દૃષ્ટાંત બરાબર નથી, કારણકે આ તે ભૂલ બતાવવાવાળાની પોતાની જ ભૂલ સમજાશે. પ્રશ્ન ૧૭૪ર–નવમા ઉત્તરમાં આપે બતાવ્યું " પૂજ્ય શ્રી ધર્મદાસજી મ. સા. તેમજ બીજા મુનિઓએ સંથારાથી વિચલિત થયેલા તે મુનિ પર બળાત્કાર પણ ન કર્યો તેમજ તે મુનિ સાથે સંબંધ પણ વિચ્છેદ ન કર્યો. આહાર લેવા માટે તે મુનિ પતે ગયા અથવા બીજા મુનિ ગયા, એ તો પ્રસંગાનુસાર જે ઉચિત હશે તે કર્યું હશે. આથી અરેખાંકિત વાકયાનુસાર અમને ઈતિહાસ સાંભળવા મળે તથા આ સ્થિતિ ત્યાં સુધી રહી કે જ્યાં સુધી પૂજ્ય શ્રી ઉજજૈનથી ધાર આવ્યા અને ચલિત શિષ્યને સમજાવવાનું કાર્ય પૂરું ન થયું. પરંતુ રેખાંકિત ઇતિહાસ સાંભળ્યો નથી. મારા સાંભળવા પ્રમાણે તે અડધી રાત સુધી સમજાવવા છતાં પણ જ્યારે તે ચલિત શિષ્ય સ્થિર થઈ શકય નહિ, ત્યારે પૂજ્ય શ્રી ચલિત શિષ્યને સંથારાની પાટ પરથી ઉતારીને તે સંથારાની પાટ પર પૂજ્ય શ્રી પોતે બિરાજ્યા. તથા સંથારો પચ્ચક્ખી લીધું. ત્યાર પછી ચલિત શિષે મુનિશ છોડીને સૂર્યોદય પહેલાં જ આહાર ગ્રહણ કર્યો. રેખાંકિત ઇતિહાસ આપને કહ્યો તે ક્યા મુનિરાજે તથા શ્રાવકેને સાંભળવા મળે? એ જાણવાની ઈચ્છા છે. ઉત્તર-સંથારાથી ચલિત થયેલા શિષ્યનો ઈતિહાસ પંડિતજી મ. સા ના ધ્યાનમાં નથી. મહારાજશ્રીએ તે નિગ્રંથ મર્યાદાને લક્ષ્યમાં રાખી રેખાંતિ વાત કહી છે. જે આપના કહેવા મુજબ આ વાત બરાબર છે કે તે ચલિત શિષ્ય મુનિશ છોડી દીધે તથા સૂર્યદય પહેલાં જ આહાર કર્યો, તે આવી દશામાં બીજા સાધુએ શું કરી શકે” હા, જે પૂજ્ય શ્રી ધર્મદાસજી મહારાજ સાહેબ તે ચલિત શિષ્યને કહેતા કે “જો તમે સંથારાને ભંગ કરશે તે તમારે ગૃહસ્થ બનવું પડશે. ત્યારે તે આ બાબત વિચારણય હતી. મારા (સમર્થમલજી મ. સા.ના) દીક્ષિત થયા બાદ કેટલાંક એવા પ્રસંગે સાંભળવામાં આવ્યા છે કે અમુક સાધુ સંથારાથી વિચલિત થયા. પરંતુ ગૃહસ્થ ન બન્યા. મુનિ અપસ્થામાં જ રહ્યાં અને ફરી વાર સંથારો કરીને કાળધર્મ પામ્યા, તેથી ચલિતને દઢ કરવાની કશિષ કરવી જોઈએ, પરંતુ તેની સાથે સંપૂર્ણ વિચ્છેદ કરી દેવે એ ઠીક કેમ હોઈ શકે! પ્રશ્ન ૧૭૪૩-આ ઉત્તરમાં વ્યવહારસૂત્ર, ઉદ્દેશક 2 સૂત્ર 16 નું ઉદ્ધરણું આપતાં ફરમાવ્યું કે તે (સંથારાથી ચલિત) મુનિને ગણુથી જુદા ન કરવા, પરંતુ અાન ભાવે તેમની સેવા કરવી, આમાં કટકમાં આવ્યું. " સંથારાથી ચલિત અર્થ કયા આધારે છે? ચલિત મુનિને આહાર લાવીને આપનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org