________________ યાયશ્ચિત નથી આવતું? દશાશ્વત સ્કંધમાં મહિનામાં બે વાર ઉદક લે૫ લગાવનાર અસબળાચારી, તેમજ ત્રણ ઉદકલેપ લગાવનાર સબળાચારી માન્યા છે. તો તે કયા દૃષ્ટિકોણથી? જે મહિનામાં બે વાર ઉદક લેપ સકારણ કરવાથી પ્રાયશ્ચિત નથી આવતું તે પછી ત્રણને ઉદક લેપ કરતાં જ તેને એકદમ સબળાચારી કેમ કહ્યાં છે? ઉત્તર–વૃક્ષની સહાય લેવાને અપવાદ પ્રાચીન ધારણમાં નથી. વૃક્ષ પર ચડવાથી ચૌમાસી દંડ નિશીથ ઉ. 12 માં બતાવેલ છે. નદી ઉતરવી, નાવમાં બેસવું, વગેરેનું પણ પ્રાયશ્ચિત લેવું જોઈએ અને એ શાસ્ત્ર સંમત છે. જેમકે છદ્યસ્થ સાધુ ઉપગપૂર્વક અપમત્ત ભાવથી નિરતિચારપણે ગમનાગમન આદિ આવશ્યક કર્તવ્ય કરે તે પણ તેને આલેચના પ્રાયશ્ચિત બતાવ્યું છે. અને ઉચ્ચ સંયમી ગૌતમાદિ અણગારોએ પણ આ જ પ્રમાણે કર્યું છે. વિધિપૂર્વક ગમનાગમન કરવામાં પણું વિરાધનાની આશંકાને કારણે પ્રાયશ્ચિત બતાવ્યું છે. તે નદી ઉતારવામાં તે પ્રત્યક્ષ વિરાધના દેખાય છે. તેથી તેનું પ્રાયશ્ચિત કેમ નહિ? અર્થાત્ અવશ્ય છે. આ પ્રશ્ન ૧૭૪૦-આચારાંગમાં જાળાં વા, ળો કાળત્તિ વખકના આ પાઠ આવેલો છે તથા સૂત્રકૃતાંગ હૃ. 2 અ. 5. માં બે ગાથાઓ આ પ્રમાણે છે. अहाकम्माणिभंजति, अण्णमण्णे सकम्मुणा। उवलित्ते ति जाणिज्जा, अणुवलित्ते ति वा पुणो // 8 // एएहिं दोहिं ठाणेहिं, ववहारो ण विज्जइ।। एएहिं दोहि ठाणेहि, अणायारंतु जाणए " // 9 // આને ભાવાર્થ શું છે? શું સમય આવે અસત્ય બોલી શકાય છે? તેમજ એમ કરનારને પ્રાયશ્ચિત પણ નથી આવતું શું? ઉત્તર “ના વા, તિ વાળ વણકના આ પાઠને કોઈ અસત્ય બોલવું એ પણ અર્થ કરે છે. પરંતુ આ અર્થ બરાબર નથી, કારણ કે દશ. અ. 7 ગા. ૧માં સો જ માસિક સવો અર્થાત્ અસત્ય તથા મિશ્ર એ બે ભાષા બોલવી નહિ એવો આદેશ છે અહિંયા “રવો” શબ્દથી કઈ પણ સ્થાન કે ગમે તેવા સંકટમાં કદાપિ જહું બેલડું નહિ, તે પછી જીવરક્ષાને કારણે અસત્ય કેમ બેસી શકે ? તથા આ જ સૂત્રના અ. 6 ગા-૧૧ માં અસત્યને નિષેધ કરતાં “કgટ્ટા પાવા અર્થાત્ પિતાને માટે કે બીજાને ? માટે અસત્ય બોલવું નહિ. આમાં વ પર બન્ને માટે નિષેધ છે, તે પછી પરાર્થ (જીવર ક્ષાદિ માટે) પણ જઠ કેમ બેલી શકે! ઉપરોક્ત આધારેને જેવાથી જીવરક્ષાદિ નિમિત્તે પણ અસત્ય ભાષણ કરવું એ શાસ્ત્ર સંગત પ્રતીત થતું નથી, તેથી નાવા નો વારિ સ, સ.-૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org