________________ સમર્થ સમાધાન વમાં કાંઈક વિશેષ ધર્મારાધન સંભવિત હેય તે સાધકને માટે જીવતા રહેવું એ જ શ્રેયસ્કર છે. પછી ભલે જીવન માટે સ્વીકૃત વતેમાં થોડા ફેરફાર પણ કેમ ન કરવા પડે !" શું આ કથન સિદ્ધાંત અનુકુળ છે? ઉત્તર પ્રશ્ન મુજબ મહત્વપૂર્ણ સ્થિતિને માટે શાસ્ત્રકાર દશ કાલિક અધ્યયન-૨ ગા. હમ ફરમાવે છે કે “હે તે મM મ” અર્થાત્ મરી જવું શ્રેષ્ઠ છે. પરંતુ સ્વીકારેલા વ્રતને ભંગ કરવાની ઈચ્છા કરવી જોઈએ નહિ. નિદાન અને આસક્તિ યુત મરણ છે કે બાલમરણ છે, પરંતુ વ્રતરક્ષાને માટે આ પ્રકારના મરણથી મરી જાય તો તે પંડિત મરણ છે. આ બાબત સ્થાનાંગના બીજા સ્થાનમાં બતાવેલ છે. આ રીતે શાસ્ત્રકારે તે વ્રતને રક્ષણ માટે મરી જવું શ્રેષ્ઠ બતાવ્યું છે, જ્યારે પ્રસ્તુત લેખક મહાશય જીવનને માટે વ્રત ભંગ બતાવે છે, તેથી આ કથન શાસથી તદ્દન વિપરીત છે. સાધુઓની બાબત તો શું, પરંતુ અહંનક શ્રાવક, કામદેવ શ્રાવક વગેરે સમક્ષ મરણ પ્રસંગે ઉપસ્થિત હતું, પરંતુ તેઓ પિતાના વ્રતથી ચલિત થયા નહિ અંખડ સન્યાસીના શિષ્યોએ તે સાધારણ વ્રત રક્ષાને માટે પિતાના પ્રાણ ત્યાગ કર્યો, પરન્તુ રવીકારેલાં વ્રતમાં ફેરફાર કર્યો નહિ. ઈત્યાદિ અનેક મહાપુરુષે પિતાના સ્વીકારેલા વ્રતમાં દઢ રહ્યા છે. પ્રશ્ન 1735- “સમતિ તક” વગેરે દર્શન-પ્રભાવક ગ્રંથનું અધ્યયન કરવું હોય, ચારિત્રની રક્ષાને માટે અહિં તહિ સુદર ભૂ-પ્રદેશમાં ક્ષેત્રપરિવર્તન કરવું હોય ત્યારે જે ગતિ અંતર્ભાવ થવાથી અકપનીય આહારાદિનું સેવન કરવામાં આવે છે. તે તે શુદ્ધ જ માનવામાં આવે છે, આશદ્ધ નહિ, તે શુદ્ધને અર્થ એ છે કે આ બાબતમાં સાધકને કઈ પ્રાયશ્ચિત આવતું નથી. શ કવિશ્રીએ કહેલ આ અપવાદ, સિદ્ધાંત તેમજ જિન આગમ સમ્મત છે? શું એ અપવાદ દૂષણ નહિ પણ ભૂષણરૂપ છે? શું એથી વ્રતભંગ થતું નથી? શું તેમને પ્રાયશ્ચિત આવતું નથી? ઉત્તર-આ પ્રશ્નમાં લેખકે અકલ્પનીય આહારદિનું સેવન નિર્દોષ માન્યું છે. પરંતુ સૂત્રકાર તે તેને નિષેધ કરે છે. જેમકે - = મેરે મત્તાનું તુ જળાદgક્તિ સંવિર્ય, दितिय पडियाइक्खे, न मे कापई तारिस" દશ 5-1-44. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org