________________ સમર્થ–સમાધાન તેમજ ચૂણનું અવલોકન કર્યા વિના જ છેદ સૂવગત મૂલ રહસ્ય જાણું લેવાનો દાવો કરે છે, તો હું કહીશ કે તેઓ બ્રાંતિમાં છે અથવા દંભમાં છે. ઉપક્ત લેખન કેટલું સત્ય છે? શું આજ સુધીના બધા ગીતાર્થ નિઓએ અવલોકન કર્યું છે? તેમ જ શું અવલોકન નહિ કરનારા બધા શ્રાંતિમાં રહ્યાં છે? અથવા દંભી જ રહ્યાં છે? ઉત્તર-ઉપરોક્ત પૂછવામાં આવેલી બાબત શાના મૂળ પાઠ સાથે મેળ ખાતી નથી. કારણ કે વ્યવહાર સૂત્રના દસમા ઉદ્દેશકમાં એવી મર્યાદા બતાવી છે કે ત્રણ વર્ષની દિક્ષાપર્યાયવાળાને આચારાંગ તથા નિશીથનું જ્ઞાન, ચાર વર્ષની પ્રવજ્યવાળાને સૂયગડાંગ, પાંચ વર્ષની દિક્ષા પર્યાયવાળાને દશાશ્રુતસ્કંધ, બૃહતક૫ અને વ્યવહારનું જ્ઞાન આપી શકાય છે. આવી મર્યાદા બતાવી છે. હવે વિચાર એ કરવાને છે કે સાધારણ બુદ્ધિવાળા સાધુ શું ત્રણ વર્ષમાં આચારાંગ તથા નિશીથ તથા ચૂર્ણના પારંગત બની શકે છે ? હા, મૂલ તથા મૂલના ભાવાર્થનું અધ્યયન તે કરી શકે છે. આ બન્ને શાના જ્ઞાન વગર સંઘાડાના અગ્રેસર થઈને વિચારી શકતા નથી. તે સંઘાડામાં એક પણ એ સાધુ ન હોય તે જેટલા દિવસ સુધી એ સંઘાડો આ પ્રમાણે વિચર્યો હોય એટલા જ દિવસોની દિક્ષાને છેદ બધાયને આવે છે. આ વાત વ્યવહાર સૂત્રના છઠ્ઠા ઉદ્દેશકમાં બતાવેલ છે. ચોથા વર્ષમાં સૂત્રકૃતાંગ બતાવીને તથા પાંચમા વર્ષમાં દશાશ્રુત કંધ, બૃહત્ કલ્પ તથા વ્યવહાર સૂત્ર બતાવેલ છે. તે શું એક વર્ષમાં એ બધાના ભાષ્યનું અધ્યયન કરી શકાય? જ નહીં, તે શું જેમાં બધા ફીરકા બ્રાંત અથવા દંભી છે? લેખકના પૂર્વજોએ પણ આવું કર્યું નથી. પ્રશ્ન ૧૭૩૨-છ છેદ સૂની ગુપ્તતા પર ચર્ચા કરતાં મેં લખ્યું છે કે પ્રાયઃ પ્રત્યેક શાસ્ત્ર જ ગુપ્ત રાખવા યોગ્ય છે. અધિકારીનું ધ્યાન સર્વત્ર રહેવું જોઇએ. શું અન્ય સૂત્ર અન(ધકારીને અભ્યાસ માટે આપી કાય છે? નહિ. પ્રાચીન કાળમાં જેવું લેખન હતું એવું જ આજના યુગમાં દ્રણ છે. ગુરૂમુખથી ચાલી આવેલી શ્રત પરંપરા જે દિવસે કલમ અને શિાહીની મદદ લઈને પુસ્તક આરૂઢ થઈ તે જ દિવસથી ગુપ્તતાને પ્રશ્ન સમાપ્ત થઈ ગયો. ઉપરોક્ત લેખથી લેખકને આ મત નિશ્ચિત નથી થતો કે શાસ્ત્ર પુસ્તક આરૂઢ થયા પછી પણ તેની ગુપ્તતા માનનાર તેમજ એવી ધારણું કરનારને, જેમાં સ્વયં ભાષ્ય તેમજ ચુર્ણ કાર પણ છે, તે શું ખોટા ખ્યાલવાળા છે? ઉત્તર–ઉપરોક્ત ઉદ્ધરણથી તો એજ સ્પષ્ટ થાય છે કે લેખક છેદ સૂત્રેની ગુપ્તતાને સમાપ્ત થયેલી માને છે. તથા ગુપ્તતા માનનારાને બેટા ખ્યાલવાળા પણ માને છે, પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org