________________
સમર્થ-સમાધાન બે શબ્દ “બgફ, વિદ્ધારૂ”થી થાય છે. નિરુકુઈ શબ્દ કાયાની ગુપ્તિ, કાયાના વેપારને રોકવાનું બતાવે છે, અપુઈ શબ્દ કાયાની સમિતિ બતાવે છે.
સમ્યક પવૃત્તિ અથવા સમ્યક્ પ્રવર્તનને “સમિતી” કહે છે. ટીકામાં આવે અર્થ કર્યો છે. પ્રશ્ન વ્યાકરણ પ્રથમ સંવર દ્વાર તથા ઉત્તરા. અ. ૨૪ માં લખ્યું છે. આથી પ્રવૃત્તિ માર્ગ સિદ્ધ થાય છે. ગુપ્તિને અર્થ એ કર્યો છે કે “પરં દિણ ગાનુજો જવવર વિશે ) આથી તે નિવૃત્ત (ઉત્સર્ગ માર્ગ) સિદ્ધ થાય છે. પરંતુ ગુપ્તિને બીજે અર્થ એવો પણ લખે છે કે “શોપ નું તર્પનામૂવીનાં કાઢનાં પ્રવૃત્તનમ્ શાસ્ત્રનાં ૨ નિવૃતન” તેથી પ્રવૃત્તિ અર્થ પણ નીકળે છે. સ્થાનાંગ આઠમાં આઠ સમિતિ પણ બતાવી છે. તેનાથી આ અર્થ બંધ બેસે છે. અર્થાત્ મન વચન કાયાને પણ સમિતિમાં લીધા છે.
પ્રશ્ન ૧૭૨૭–મુસીબતના સમયે પ્રતિ સેવના કરવામાં આવે તેને અપવાદ કહે, તે સમિતિને પણ પ્રતિ સેવના માનવી પડશે. આ કઈ રીતે સંગત થશે?
ઉત્તર-મુનિનું લક્ષ નિવૃત્તિ પ્રધાન હોય છે. પરંતુ આ સ્થિતિ ક્રમાનુસાર પ્રાપ્ત થાય છે. જે મુનિનું હલનચલન તથા ભિક્ષાદિ વગર સંયમનું કાર્ય બરાબર ચાલતું રહે તે એટલા સમય સુધી અથવા પાદ ગમન સંથારો કરે તે જીવનપર્યત ગુપ્તિથી જ કાર્ય ચાલે છે. અને સમિતિની આવશ્યકતા જ રહેતી નથી. તેથી આ જાતની સમિતીને (ગુપ્તિથી નિર્વાહ ન થઈ શકે તે તે દશામાં) અપવાદમાં લઈ શકાય છે. પરંતુ અહિંયા પ્રતિસેવનાને સમિતીને અર્થ સમજે જોઈએ નહિ. અહિંયા અપવાદ માત્ર સમ્યક પ્રવૃત્તિરૂપ છે. પણ પ્રતિસેવનારૂપ નથી. તેથી ગુપ્તિ અને સમિતીને ઉત્સર્ગ, અપવાદરૂપ આપવામાં આવે તે ઉપરને અર્થે સુસંગત લાગે છે. નહિ તે સમ્યક પ્રવૃત્તિને સમિતી તથા પ્રવૃત્તિનિરોધને ગુપ્તિ કહેવી સુસંગત થશે. આ અર્થ સ્થાનાંગ સ્થાન ૮ માં બતાવેલ આઠ સમિતિઓ તથા દશાશ્રુત સ્કંધ સૂત્રની પાંચમી દશામાં બતાવેલ આઠ સમિતીઓ તથા ત્રણ ગુપ્તિઓ સાથે મેળ ખાય છે. આ અર્થથી કોઈપણ હરકત દેખાતી નથી,
પ્રશ્ન ૧૭૨૮-શ્રી ભદ્રબાહુ સ્વામી આધ્યાત્મિકતાના ચરમ શિખર પર પહોંચેલા સાધક હતા. ઓઘનિર્યુક્તિ તેમની રચનાઓમાંની એક છે. સ્થાનકવાસી જૈન પરંપરા તેમજ તેના સ્થાપકાએ આ ગ્રંથને પ્રમાણુરૂપે સ્વીકાર કર્યો નથી. શું આ એક ભુલ નથી? શું એ જરૂરી નથી કે સ્થાનકવાસી સમાજે આ મુખ્ય ભૂલને જલદી સુધારવી?
પિતાની વાતની સિદ્ધિને માટે એઘ નિયુક્તિનો ઉલ્લેખ કરીને તેની મહત્તા તેમજ પ્રામાણિકતા બતાવતા ભાગ ત્રણ પૃ. ૧૫ લાઈન ૧૪-૧૫માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org