________________
ભાગ ત્રીજો
પ્રશ્ન ૧૭૨૧-આવશ્યક નિયુક્તિમાં મલ્લિનાથ ભગવાનના કેવળજ્ઞાન અને દીક્ષા એ બે કલ્યાણુક માગસર સુદ ૧૧ ના બતાવ્યા છે. જ્યારે જ્ઞાતા અધ્યયન ૮ માં પોષ સુદ ૧૧ ના બતાવ્યા છે તે તેમાં સાચું શું છે ? ઉત્તર-મલ્લિનાથ ભગવાનના બે કલ્યાણક પાષ સુદ ૧૧ અગિયારસે થયા એ જ્ઞાતાસૂત્રનુ` કથન સાચું છે.
પ્રશ્ન ૧૭૨૨-આવશ્યક નિયુક્તિમાં એવુ લખ્યુ` છે કે સાધુ પ’ચકમાં કાળ કરે તે પાંચ પુતળા બનાવીને સાધુ સાથે ખાળવા. શુ આ બરાબર છે? ઉત્તર--પુતળાને ખાળવાની જે ભાષા છે તેને સાધુપણાની સમજવી નહિં, તે પછી તે વાત સિદ્ધાંતને અનુકૂળ કેવી રીતે સાઈ શકે ! તેથી આ કથન સિદ્ધાંત વિરૂદ્ધ છે.
પ્રશ્ન ૧૭૨૩-એક ભવમાં એક જીવને ઉત્કૃષ્ટ પ્રત્યેક લાખ (નવ લાખ) પુત્ર થઈ શકે છે. એવુ જે ભગવતી સૂત્રમાં કહ્યું છે તે શું બરાબર છે? જ્યારે પ્રકરણ સંગ્રહમાં ભરત મહારાજાના સવા કરોડ પુત્ર યા છે.
e
ઉત્તર એક ભવમાં એક જીવને પ્રત્યેક લાખ પુત્ર હોઈ શકે છે, એવુ' ભગવતીજીનુ કથન પ્રામાણિક છે. સવા કરોડની વાત શાશ્ત્રામાં નથી. ભરતજીને રાણીએ! અનેક હાવા છતાં, ભરતજી પતે તે। એક જ હતા તેથી વધારે પુત્ર હોવા એ કેમ માનવામાં આવે !
પ્રશ્ન ૧૭૨૪–ટીકા પ્રકરણમાં ધવૃદ્ધિ માટે ચક્રવર્તિના કેટકને (સેના) નાશ કરી દે તથા લબ્ધિ ફારવે, તે શું બરાબર છે?
ઉત્તર-લબ્ધિ વડે કાઈને દુઃખ પહેાંચાડવું અથવા કોઈની ઘાત કરવી એ ભગવાનની આજ્ઞાને અનુરૂપ નથી તેથી શાસ્ત્રમાં તેનું પ્રાયશ્ચિત ખતાવ્યું છે. એટલા માટે આ કથન
શાસ્ત્ર સંમત નથી.
પ્રશ્ન ૧૭૨૫-પ્રજ્ઞાપના, ભગવતી વગેરેમાં પાંચ સ્થાવર કાયને પ્રથમ ગુણસ્થાનમાં તથા મિથ્યાત્વી માન્યા છે. જ્યારે કમ ગ્રંથમાં પહેલાના એ ગુણસ્થાન માન્યા છે. આવા વિરોધાભાસ શાથી?
ઉત્તર-પાંચ સ્થાવરકાયને એકાંત મિથ્યાર્દષ્ટિ બતાવ્યા છે તે ખરાખર છે. શાસ્ત્રકારાની વાત પ્રામાણિક માનવામાં આવે છે. સ્થાવરમાં બે ગુણસ્થાન ક ગ્રંથમાં ખતવ્યા છે, પણ જ્ઞાન ન બતાવતા માત્ર બે અજ્ઞાન જ તેમણે મનાવ્યા છે. તથા કગ્રંથકાર ખીજા ગુણુસ્થાનમાં જ્ઞાન હોવાનુ માનતા નથી
માગ તથા સમિતિ અપવાદ મા છે.
ઉત્તર-વૃદ્ધ પર પરાથી તે એવું જ કહેવામાં આવે છે કે ગુપ્તિ ઉત્સગ મા તથા મિતિ અપવાદ માર્ગ છે. આ ખામતની પુષ્ટિ ઉત્તરાધ્યયન ૧ ગાથા ૩૦ ના આ
પ્રશ્ન ૧૭૨૬ ગુપ્તિ ઉત્સ શુ' આ માન્યતા બરાબર છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org