SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ૧૫૨૭ ગાથા ૯૦ થી ૯૪ સુધીની પાંચ ગાથાઓના ગુણુ કયા ગુણુસ્થાનમાં સમજવા ચેાગ્ય છે ! ૧૫૨૮ ગાથા ૯૫ માં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને શુદ્ધ ભાવનાથી આત્માને સમ્યક્ પ્રકારથી ભાવિત કરવાનું લખ્યું છે, તે અહિંયા ભાવના ચાર પ્રકાશમાં સમાઈ જાય છે, તેા પછી અલગ અલગ કહેવાની આવશ્યકતા શી છે? ૧૫૨૯ મૃગાપુત્રે ઘણાં વર્ષો ગાથામાં લખ્યું છે, પૂર્વે ' સમજવું કે પાલન કર્યુ, એવુ ૯૬ મી આ કયું ચારિત્ર સમજવું? તથા આયુષ્ય સુધી સંયમનુ તે ખીજું ? ૧૫૩૦ જિનકલ્પી, પ્રતિમાધારી, એકલવિહારી, થવીરકલ્પી તેએમાં શું શું અંતર હાય છે તે બતાવશે ? ૧૫૩૧ અભવી જીવના આઠ રુચક પ્રદેશમાંના આવરણાથી રહિત હોય છે કે કર્મીના આવરણ સહિત હૈાય છે ? ૧૫૩૨ કાલ સૌકરિક નામના કસાઈ કુવાની અંદર ઊ ધેા લટકેલા હેાવા છતાં ૫૦૦ પાડાની હિંસા કરતા હતા, તે હિં...સા કયા પ્રકારની સમજવી ? ૧૫૩૩ અર્જુન માળીના શરીરમાં છ મહિના સુધી યક્ષના પ્રવેશ રહ્યો તથા હમેશાં સાત જીવાને ઘાત કર્યાં, તેનુ' પાપ યક્ષને લાગ્યુ કે અર્જુન માળીને ૧૫૩૪ દેવાની ભાષા એક અધ માગધી જ છે કે બીજી ભાષા પણ ખેલે છે? ૧૫૩૫ કર્મની ૧૪૮ પ્રકૃતિએ છે, તેમાં ૧૨૦ પ્રકૃતિના બંધ થાય છે, તેમાં વણુ આદિની ૧૬ પ્રકૃતિઓ માદ થઈ જાય છે અને ચાર પ્રકૃતિ રહે છે તે શું બરાબર છે? Jain Education International ૧૫૩૬ આઠ કમાં અલગ થયા પછી, દરેક જીવામાં સમાનતા રહેવી સ્વાભાવિક છે, તથા સિદ્ધોમાં આત્મપ્રદેશાની અવગાહના ત્રણ પ્રકાસ્ની છે, મેાક્ષની ગતિ પણ અલગ અલગ છે, તે સમાનતામાં અંતર શા માટે ? ૧૫૩૭ વીસ વિદ્વરમાનેાના જન્મ એક સમયમાં થયા છે કે જુદા જુદા સમયે ! ૧૫૩૮ વીસ વિહરમાનાના જન્મ-મહેાત્સવ જ બુદ્વીપના મેરૂ પર્યંત ઉપર હાય કે પાંચેય મેરૂપર્યંત પર ? ૧૫૩૯ સૂક્ષ્મ જીવનું આયુષ્ય સાક્રમી છે કે નિરુપકમી ? For Private & Personal Use Only 6066 68.0 BEDD BOOB .... ૨૪ ૨૩ ૨૪ ૨૪ ૨૫ ૨૫ ૫ ૨૫ ૨૫ ૨૬ ૨૬ બેંક www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy