________________
૧૫૧૪ જે જે ભવનું જાતિ મરણ જ્ઞાન થાય છે તેને ભવની કઈ કઈ
બાબતે તે આત્મા જાણી શકે છે? ૧૫૧૫ જાતિ સ્મરણ જ્ઞાનવાળાને પૂર્વભવે ભણેલું જ્ઞાન એ જ રૂપે આવી
•
૨૦
૧૫૧૬ મૃગાપુત્રે કહ્યું કે મેં અનંતીવાર નરકના અનંતદુખ જોયા છે તો
તેમણે તે વાત શ્રુત જ્ઞાનથી કહી કે જાતિ સ્મરણથી? ૧૫૧૭ ઉત્તરાયયન સૂત્રના ૧૯ મા અધ્યયનની ગાથા ૪૮-૪૯ માં ઉદ્ધના
અને શીતવેદના બતાવી તે વેદના સમુચ્ચય નરકની છે કે અલગ
અલગ છે? ૧૫૧૮ પરમાધામીદેવ નારકીના ઉદય-કમનુસાર જ દુઃખ આપે છે કે એ
વત્ત આપે છે? ૧૫૧૯ ગાથા ૪૯ માં કુદ કુંભિ કહેલ છે તે તે આકારમાં કેવી હોય છે ?
તથા તે શાશ્વત હોય છે કે કૃત્રિમ હોય છે? તથા તે છ દિશા
એમાંથી કઈ દિશામાં હોય છે? ૧૫૨૦ “વજવા” તથા “કલંબવાલ” ને શે આશય છે? તે કૃત્રિમ હેય
છે કે શાશ્વત હોય છે ? “સિંબલી (શાહમલી) વૃક્ષ કૃત્રિમ છે કે શાશ્વત છે? શું એવું વૃક્ષ મૃત્યુ લેકમાં હોય છે જે હોય છે તે
ક્યાં અને ક્યા નામવાળું હોય છે? ૧૧ર૧ નરકમાં વિતરણ નદીનું કથન આવે છે. તેમાં સૂયગડાંગ સૂત્ર પ્રથમ
શ્રુતસ્કંધના પાંચમા અધ્યયનમાં “સદા જલા” નદીનું નામ આવે છે.
તેને પરમાધામીએ બનાવે છે કે તે નદી શાશ્વત છે ? ૧૫૨૨ ૭૫ મી ગાથામાં મૃગાપુત્ર કહે છે કે મેં બધાય ભવની અશાતા
ભેળવી છે. તે આ ભવ માત્ર નરકને સમજો કે ચારે ય ગતિને
સમજ? તેનું સ્પષ્ટીકરણ કરશે ? ૧૫૨૩ તીર્થકરના જન્મ વખતે એક અંતર્મુહર્ત માટે વેદના ઉપશાંત રહે
છે, તે ત્રણ વેદનાઓમાંથી કઈ વેદના સમજવી ? ૧૫૨૪ નીચેની ચાર નરકમાં જે નારકીઓ એકબીજાને દુઃખ દે છે તે પશુ,
પક્ષી, શસ્ત્રક્રિીડા વગેરેની વિમુર્વણુ કરીને કે કઈ બીજા પ્રકારની
વેદના દે છે ? ૧૫૨૫ મૃગાપુત્રે કયા ક્યા ચારિત્રની સ્પર્શના કરી? ૧૫૨૬ મૃગાપુત્રે કેની પાસે દીક્ષા ગ્રહણ કરી?
-
૨૧
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org