SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦૧ જેઓ મિથ્યાત્વી હોવા છતાં કિયાના બળથી રૈવેયક સુધી જાય છે. આવા લેકે શુદ્ધ પ્રરૂપણ કરીને લેકેને ધર્મ સમ્મુખ કરી શકે છે. દીપક સમકિતી પણ આમાં આવી જાય છે. તે ચી ભંગી બતાવશે? - ૧૩ ૧૫૦૨ લીલોતરીની બાધા કરનાર કેરી, લીંબુ, મરચા વગેરેનું અથાણું - ખાઈ શકે છે. કારણ કે તેમાં અચિતત્તા હોવા છતાં પણ લીલાપણું કાયમ રહે છે તે મુરબ્બાનું પણ શું એમ જ સમજવું ? - ૧૩ ૧૫૦૩ જે વડી દીક્ષા પછી જ નવદીક્ષિતને એક માંડલા પર બેસાડવામાં આવે છે. તે શું એથી સાબિત નથી થતું કે ગૃહસ્થ સૂત્ર-પ્રાપ્તિને અધિકારી નથી હેતે? ૧૫૦૪ મિથ્યાત્વી, સમક્તિ-પ્રાપ્તિના અંતર્મુહૂર્ત પહેલા જે યથા પ્રવૃત્તિકરણ કરે છે તે નિરર્થક છે કે સાર્થક? ૧૫૦૫ એક અનાદિ મિથ્યાત્વી જે આ ભવમાં સમકિત પામીને મેક્ષે જાય તથા એક પૂર્વલબ્ધ સમકિતી જે વર્તમાનમાં મિથ્યાત્વી છે, આ બનેના કમ ક્રમ મુજબ એક કડાકોડી સાગરેપથી અધિક ન્યુન જ હશે, કે બન્નેના કર્મ ન્યુનાધિક હોઈ શકે છે? .... ૧૫ ૧૫૦૬ કોઈ સામાન્ય ગૃહસ્થ જે આપની પાસે એવું પચ્ચખાણ માગે કે હું અનુકંપા કરવા યોગ્ય પ્રાણીઓને અચિત પદાર્થો સિવાય સચિત પદાર્થો નહિ આપું, તો શું તમે તેને પચખાણ કરાવશે ? .... ૧૫ ૧૫૦૭ કઈ પ્રતિમાધારી એકલા મુનિરાજને પ્રાણત કષ્ટમાં જઈને કોઈ સ્ત્રી અચિત્ત ઔષધ વગેરેથી અથવા તેમને પોતાની સેવાથી કણ મુક્ત કરે, તે તે કાર્ય જિનેશ્વરની આજ્ઞાનુસાર છે કે જિનેશ્વરની આજ્ઞા વિરૂદ્ધ ? ૧૫૦૮ જેવી રીતે નિયત સમયે વ્યાખ્યાન, રાસ વગેરે વાંચે છે એ જ રીતે આબાલવૃદ્ધ વ્યક્તિઓની કક્ષા છેડીને નિયત સમયે શાસ્ત્રાવ્યાસ કરાવવામાં આવે તે શું નુકશાન? ૧૫૦૯ શું ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન ૧૯મા વર્ણવેલા મૃગાપુત્રના પિતાજી બલભદ્ર રાજા માંડલિક રાજા હતા ? ૧૫૧૦ મૃગા પુત્રને જન્મ ક્યા તિર્થ કરના શાસનમાં થયો હતો ? ૧૫૧૧ દેગુન્દક કેને કહે છે? ૧૫૧૨ મૃગાપુત્રને કેટલા ભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું ? ૧૫૧૩ જાતિસ્મરણ જ્ઞાન જઘન્ય અને ઉત્કૃષ્ટ કેટલા ભવેનું થાય છે? ૧૬ ૧૭ ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy