________________
૧૪૭૯ શું મારણાંતિક સમુદ્દઘાત એ આયુષ્ય કર્મની ઉદીરણું છે?
૫ ૧૪૮૦ શું નમો અરિહંતાણું બોલવું ઉચિત છે? ૧૪૮૧ જ્ઞાનશક્તિ જોરદાર બનાવવા માટે હંમેશા થઈશુઈ મંગલં ” સ્તવ
સ્તુતિ મંગલની ખૂબ આરાધના કરું છું તે તે શું ઉત્તમ છે? ... ૧૪૮૨ “કલ્પસૂત્ર ભાષ્ય” અને “પર્યુષણ ક૯૫” એ બધા પાછળના છે. અંગ
સૂત્રમાં તેનું પ્રમાણ કેવી રીતે આવે ? તે ક અર્થ કરે? ૧૪૮૩ શું એ બરાબર છે કે સૌથી વધારે પાપ મનનું, તેનાથી વધારે પાપ
વચનનું તથા તેનાથી કાયાનું પાપ વધારે હોય છે ? બંધમાં કાયિક
વૃત્તિની મુખ્યતા હોય છે કે કાય કેગની ? ૧૪૮૪ તંદુલ છ જે હલકામાં હલકા અધ્યવસાયથી મરીને સાતમી નરકમાં
જાય છે, તેને ઉલ્લેખ ભગવતી સૂત્રના મૂળમાં કયાં છે? ૧૪૮૫ તિર્થંકર દેવ જે વખતે બોલે છે તે વખતે તેઓ કયા ઉપકરણને
ઉપગ કરે છે? દિક્ષાથી નિર્વાણ સુધીનું વર્ણન જાણવાની ઈચ્છા છે. ૧૪૮૬ શું અપર્યાપ્ત અવસ્થામાં ઉપશમ સમક્તિ થાય છે? ૧૪૮૭ સોપક્રમી આયુષ્યવાળે પિતાનું આયુષ્ય જલદીથી કેવી રીતે ભગવે છે? ૧૪૮૮ વિસાજના કેને કહે છે? ૧૪૮૯ તેરમા અને ચૌદમા ગુણસ્થાનમાં પણ શું બંધ હોય છે? .... ૧૪૯૦ તેરમા અને ચૌદમાં ગુણસ્થાનકમાં કઈ કઈ પ્રકૃતિઓને ઉદય રહે છે? ૧૪૯૧ તેરમાં અને ચૌદમાં ગુણસ્થાનકમાં ઉદીરણું કઈ પ્રકૃતિની હોય છે ? ... ૧૪૨ તેરમા અને ચૌદમાં ગુણસ્થાનકમાં કઈ પ્રકૃતિઓની સત્તા હોય છે ?... ૧૪૯૩ ભગવાન મહાવીરના શાસનમાં સર્વ પ્રથમ કેવળજ્ઞાન કેને થયું ? તથા
સર્વ પ્રથમ મેક્ષમાં કેણ ગયા ? ૧૪૯૪ અઢી દ્વિપમાં સૂર્ય ચંદ્ર વચ્ચે કેટલું અંતર છે? સૂર્ય-ચંદ્ર કેટલા
કેટલા અંતરે હોય છે? ૧૪૫ ઉત્તરાધ્યયનના બીજા અધ્યયનની ટકામાં “વધ પરિસહ” પર
અંધકજીનું ઉદાહરણ આવેલું છે. અંધકજી આરાધક થયા કે વિરાધક થયા? ૧૦ ૧૪૯૬ શું ગણધર વિરાધક હોય છે ? તથા દેવલોકમાં જાય છે ? .. ૧૪૯૭ પ્રત્યેક મુહને ગર્ભજ મનુષ્ય કાળ કરીને ક્યાં સુધી જાય છે ? ... ૧૪૯૮ પ્રત્યેક માસને ગર્ભજ મનુષ્ય કાળ કરીને જ્યાં સુધી જાય છે ? ... ૧૪૯ પ્રત્યેક વર્ષવાળે મનુષ્ય ક્યાં જાય છે? ૧૫૦૦ પાંચમા આરામાં જન્મેલા જીવને ઉપશમ તથા ક્ષાયિક સમકિત નથી
હતું, તેનું પ્રમાણુ શું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org