________________
૧૫૪૦ સાતમા, આઠમ, નવમા તથા દશમાં ગુણસ્થાનકથી કાળ કરીને જીવ
કયા કયા દેવલોકમાં જાય છે? ૧૫૪૧ આઠ રુચક પ્રદેશ કર્મબંધન રહિત છે, એમ કયા સૂત્રના પ્રમાણુથી
કહ્યું છે ? ૧૫૪૨ અરૂપીના ૬૧ બેલોમાં ઉપયોગની અંદર હોવા છતાં, મતિજ્ઞાનના
ભાંગામાં ચાર પ્રકારની બુદ્ધિ અલગ કેમ બતાવી? ૧૫૪૩ ચક્રવર્તીથી સામાન્ય મનુષ્યનું બળ ઓછું હોય છે તે બાહુબલિજી
કરતાં ભરતજીમાં બળ ઓછું કેમ? ૧૫૪૪ કોઈ મનુષ્યના જીવનમાં શુભકર્મના ઉદયથી વર્તમાનમાં આનંદ છે તે
સામાયિક પૌષધ આદિ વ્રત ધારણ કરીને અનેક કર્મોની નિર્જરા કરે
છે, તે તેઓ કયા કર્મની નિર્ભર કરે છે? ૧૫૪૫ એક ગતિમાંથી બીજી ગતિમાં જો જીવ આહારક હોય છે કે અના
હારક? જે આહારક હોય તે કેટલા સમય સુધી? ૧૫૪૬ કોઈ જીવ દેવલોકથી ચવ્યા પહેલા જાણે છે કે હું અમુક જ જગ્યાએ
જઈને ઉત્પન્ન થઈશ. પરંતુ ગમન કરતાં જીવને તે સમયે વાટે વહે
છે એ અનુભવ થાય છે કે નહિ? ૧૫૪૭ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગર્ભ સાહરણ થયા પહેલા તે જાણતા
હતા કે સાહરણ થશે, પરંતુ શું સાહરણ થવાને સમય પણ
જાણતા હતા ? ૧૫૪૮ નીચેના લેકના દેવ ઉપરના દેવલોકમાં જવાની શક્તિવાળા છે
કે નહિ? ૧૫૪૯ પહેલા તથા બીજા દેવલેકની દેવીઓ, દેવેની ઈચ્છાથી ઉપરના
દેવલોકમાં જાય છે કે પછી પિતાની શક્તિથી જાય છે? ૧૫૫૦ શું બધા લેકાંતિક દેવે એકાવતારી હોય છે? ૧૫૫૧ નવ લેકાંતિક દેવ શું બધા તીર્થકરેને પ્રતિબંધ આપે છે? (દીક્ષા
લેવા માટે કહે છે) જે હા, તે કયા કારણે ૧૫પર બાવન અનાચારના ૨૦મા બેલમાં રેગાદિને ઇલાજ કરવાને બેલ છે.
તેનો અર્થ ગૃહના રોગની દવા જાણતા હોવા છતાં ચિકિત્સા ન કરે એ છે? અથવા સાધુ ખુદ બિમાર હેય તે દવા ન લે, શું
એમ સમજવું ? ૧૫૫૩ બૌદ્ધ મતના પ્રવર્તક બુદ્ધ (તથાગત) મોક્ષમાં ગયા છે કે અન્ય
ગતિમાં ?
•••
૨૮
•••
૩૦
...
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org