________________
ભાગ ત્રીજો
હર્ષ
<<
""
પ્રશ્ન ૧૭૦૫-સ્થાનાંગ ઠાણા ૪ ઉ. ૧ માં મરૂદેવી માતા મેક્ષમાં ગયા એવા ઉલ્લેખ તે છે. પરંતુ તેમના આયુષ્ય બાબતમાં શાસ્ત્રીય ઉલ્લેખ કથાં છે ? તથા આપે ફરમાવ્યું કે ભગવાન ઋષભદેવના જન્મ સમયે તેમનું આયુષ્ય ૧૭ લાખ પૂર્વમાં એક હજાર વર્ષ આછુ` હતુ`, તે તેનુ' પ્રમાણ શું? ઉત્તર-એક પ્રાચીન ભજનમાં ક્રોડપૂર્વ લગ પાત્રી શાતા, મારા દેવી માતાજી આ પ્રમાણે મતાવ્યું છે. તથા સૂક્ષ્મ છત્રીસીમાં પશુ ડપૂર્વનું આયુષ્ય બતાવ્યું છે. વધારે વર્ણન ટીકા તથા ગ્રંથામાં હશે. વિચાર કરવાથી ક્રાડ પૂર્વના આયુષ્યની બાબત શાસ્ત્ર સાથે મેળ ખાય છે. ક્રેડપૂર્વથી અધિક આયુષ્યવાળા જે મનુષ્ય તથા તિય ચ હોય છે તેએ યુગલિયા જ હોય છે. તથા મરીને દેવગતિમાં જ જાય છે. નાભિરાજાની 'મર ક્રેડપૂર્વથી કંઈક વધારે હતી (પા અડધી ઘડી વગેરે) અને મરૂદેવીની ઉંમર બ્રેડપૂની હતી. જો તે કરતાં વધારે આછી હાત તા નાભિરાજાને પત્નીના વિયેગ સહન કરવા પડત. પા, અડધી ઘડીમાં તે વંદ્યનાથે ગયા હોવાથી તે ચેડાક મેઢા પડવાના કારણે કોઇ પત્તો જ લાગે નહીં. તથા ક્રાડપૂર્વથી વધારે ઉંમર હેત તે મેક્ષમાં પણ જઈ શકત નહિ. આ બધી બાખતાથી આયુષ્ય ક્રેડપૂર્વનું હતું.
પ્રશ્ન ૧૭૦૬-આજકાલ વ્યાખ્યાનમાં ખમ્મા ! ખમ્મા ! તહત્, ધન્ય વાણી'' વગેરે ખાલે છે તે શું આગમમાં આવા ઉલ્લેખ છે કે પછી નવી પરિપાટી સમજવી ?
ઉત્તર-પ્રભુવાણીના રસિક મુમુક્ષુ શાસ્ત્રવાણીના આદર કરતાં તત્તિ ( તહુકાર' (તથાકાર) ‘ તથાસ્તુ ” વગેરે વગેરે શબ્દોના પ્રયોગ કરતા હતા. આ વિધિ પ્રાચીન છે. તથા ઉવવાઈ સૂત્રમાં તેનું વર્ણન પણ છે.
પ્રશ્ન ૧૭૦૭–શુ, ભગવાન માંગલિક ફરમાવતા હતા? એ નહીં, તે આ પરિપાટી કયારથી શરૂ થઈ?
ઉત્તર- માંગલિક સંભળાવવાનો શાસ્ત્રીય ઉલ્લેખ તે જોવામાં આવ્યે નથી. પરંતુ સાધુ-સેવાનું ફળ ધવચન સાંભળવાથી માંડીને સિદ્ધિ ગતિ સુધીનું બતાવ્યું છે. તેમાં પહેલુ ફળ ધમ સાંભળવાનુ આવે છે. જો સાધુ અને શ્રાવકને વિશેષ સાંભળવા, સભળાવવાના સમય કે જોગન હોય તે તેના સારગર્ભિત મગલરૂપ થાડા શબ્દ પણુ સાંભળાવે જેથી તેને પ્રભુવાણી સાંભળવાનેા મહાલાભ મળે તેથી આ પ્રથા આગમઅનુકૂળ છે.
પ્રશ્ન ૧૭૮-સુવિધિનાથજીને પુષ્પદંત કેમ કહે છે?
ઉત્તર-સુવિધિનાથજીનું બીજું નામ પુષ્પદંત સૂત્રમાં આવેલ છે. (લેગસ્સના પાઠમાં સુવિહિં ચ પુષ્પદંત) સફેદ ફૂલાની કળી સમાન તેમના દાંત સુંદર અને સફેદ હતા તેથી તેમનું નામ પુષ્પદંત કહ્યુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org