________________
સમ-સમાધાન
૭૨
પડયા હોય અથવા નજીકના ગામમાં ચાતુર્માસ રહેલા વડિલે કયારેક કોઈ સાધુને આહા શર્દિ આપ્યા હાય તે એવી સ્થિતિમાં ચાતુર્માંસ ખાદ રહેવામાં હરકત નથી
પ્રશ્ન ૧૯૯૬-જી, સ્થિરવાસ રહેવામાં ઉંમરના કાયદો છે? શું સ્થિર વાસના અથ મર્યાદાથી વધારે રહેવુ એવા થાય છે?
ઉત્તર-આ જમાનામાં ઉંમરના હિસા»થી ૬૦ વર્ષની ઉંમરવાળાને, સ્થિવર (વૃદ્ધ) કહે છે. બીમારીના કારણે કથી વધારે રહેવું પડે તે તેમાં ઉંમરનું કોઈ પ્રમાણ સમજવુ નહિ. બીમારીના કારણે નાની કે મેટી કાઇ પણ ઉંમરવાળા કલ્પથી વધારે રહી શકે છે.
પ્રશ્ન ૧૬૯૭--પન્નવાના ૨૦ મા પદમાં બતાવ્યુ` છે કે પૃથ્વી અને પાણીથી નીકળેલ એક સમયમાં ઉત્કૃષ્ટ ચાર, વનસ્પતિથી નીકળેલ છ, જ્યાતીષી નીકળેલ દસ તથા જ્યાતિષીની દેવીથી નીકળેલ ૨૦ સિદ્ધ થાય છે. સિધ્દોના અલ્પ અહુત્વમાં વનસ્પતિથી નીકળેલા આછા સિદ્દ થાય તથા પૃથ્વીકાયના સ ંખ્યાતગણા અધિક સિદ્ધ થાય, આ કેવી રીતે કહ્યું છે? સાથે જ જ્યાતિષી દેવીઓથી નીકળેલ આછા સિદ્ધ થાય તથા દેવેાથી નીકળેલ સ`ખ્યાત ગુણ સિદ્ધ થાય, આ પણ કેવી રીતે કહ્યુ છે કે જ્યારે દૈવ કરતાં દેવીએ બત્રીસમણી વધારે છે અને સિદ્ધ પણ વધારે થાય છે. આ અંતર સમજાવવાની કૃપા કરશો ?
ઉત્તર-વનસ્પતિને નીકળેલા જીવ કયારેક એકસમયમાં એકધી લઈને ૬ સુધી સિદ્ધ થાય છે, પરંતુ તેમાંથી નીકળેલા જીવાને સિદ્ધ થવાની તક ઘેાડીવાર મળે છે. તેનાથી પૃથ્વીકાયમાંથી નીકળેલા જીવાને સિદ્ધ થવાની તક વધારે મળે છે. તેનાથી પણ વધારે તક આ કાયથી નીકળેલા જીવેાને મળે છે. કલ્પિત ઉદાહરણથી આ માખત સુગમતાથી સમજવામાં આવી જશે.
વનસ્પતિમાંથી નીકળેલ જીવ છ, છ એ વા૨, એટલી જ વારમાં પૃથ્વીકાયના ચાર ચાર જીવ છ વખત, અપકાયના નીકળેલા ખર વાર સિદ્ધ થાય. તેમની સખ્યા આ પ્રમાણે આવી. વનસ્પતિના ૬ × ૪ = ૨૪ તથા અપકાયના ૪ × ૧૨ = ૪૮ થયા તથા ખીજી ઉદાહરણ પ્રથમની ત્રણ નરકથી નીકળેલ જીવ એક સમયમાં ૧૦-૧૦ સિદ્ધ થઈ શકે છે. પરંતુ ૨૩ મેલમાં તેમને નંબર ૨, ૩, ૧૫ મે આવ્યે છે. જો સંખ્યાના હિસાબથી લઇએ તેા ખાખર આવે છે, પર ંતુ આછીવાર તથા વધારે વાર સિદ્ધ થવાને કારણે નંબરમાં આટલા ફેર પડે છે. આ જ પ્રમાણે જ્યાતિષીએમાં પણ આ જ કારણુ સમજી લેવું. પ્રશ્ન ૧૬૯૮-સમકિત આવ્યા પછી તીથ કરાના કેટલા ભવ થયા ? કોઈ ૧૩૮, કોઈ ૧૩૩ તથા કોઈ ૧૨૮ ભવ કહે છે, તે તે કેવી રીતે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org