________________
ભાગ રોજે પાણી, લીલેરી વિગેરેની વિરાધના થવાનો સંભવ છે. ગૃહસ્થના આમંત્રણને સ્વીકાર કરીને જવું “નિયાગપિંડ” દોષ છે. એવું દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે તથા અન્ય વિધામાં શાસ્ત્રકારોએ સંકેતને નિષેધ કર્યો છે. એટલે સંકેત વિના જ (અગાઉથી સૂચન કર્યા સિવાય) સાધુએ ગૃહસ્થને ઘેર જવું જોઈએ.
પ્રશ્ન ૧૯૯૨-એક પ્રાણીના વધને ત્યાગ મૂળ ગુણમાં ગણાય છે કે ઉત્તર ગુણમાં?
ઉત્તર-એક પ્રાણીના વધનો ત્યાગ કરાવનારને સમાવેશ ઉત્તર ગુણ પ્રત્યાખ્યાનરૂપ સાતમા બતમાં સમાવેશ થવાનો સંભવ છે.
પ્રશ્ન ૧૬૭ શું કર્મગ્રંથમાં એ ઉલ્લેખ છે કે મૂખવસ્ત્રિકા વગર વયુકાયના જીવોની રક્ષા થઈ શકતી નથી?
ઉત્તર-મુખવસ્ત્રિકા વગર વાયુકાયના જાની રક્ષા થતી નથી એવું કર્મ ગ્રંથમાં તે જોવામાં આવ્યું નથી. ભાગવતી શ. ૧૬ ઉ. ૨ માં ઉઘાડા મઢે બોલવાથી સાવધ ભાષા બતાવી છે, ત્યાં અર્થ તથા ટીકામાં કહ્યું છે કે હાથ વાદિથી રત્ના કરી બોલવાથી વાયુકાયના જીની રક્ષા થાય છે. નિરંતરને ઉપગ રહે કઠિન છે કિંતુ અલ્પ સમયને માટે મુખવસ્ત્રિકાની જગ્યા એ હાથ વગેરે રાખવાથી વાયુકાયના જાની રક્ષા થઈ શકે છે આહારાદિ કરતા બોલતી વખતે સાધુ-સાધ્વી આ જ પ્રવૃત્તિને અપનાવીને વાયુકાયના જીની રક્ષા કરે છે. - પ્રશ્ન ૧૬૪-નપુંસકને આહાર ૨૪ કવલ પ્રમાણુ માનવામાં આવ્યો છે. શું નપુંસકને શાસ્ત્રીય આધારથી દીક્ષા આપી શકાય છે? અને જો નહીં, તે માંડલાના દોષોમાં તેનો ઉલ્લેખ કેમ કરવામાં આવે છે?
ઉત્તર-નપુંસક લિંગવાળાનું સિદ્ધ થવાનું વર્ણન સ્થાનાંગ, પન્નવણા, ઉત્તરાધ્યયન આદિ સૂત્રમાં બતાવ્યું છે તેથી તેમની દીક્ષા થાય છે. પરંતુ આગમ વ્યવહાર સિવાય અન્ય સાધુ તેને દીક્ષા આપતા નથી.
પ્રશ્ન ૧૮૯૫-ચાતુર્માસમાં બીજા ગામના આહાર પાણું કરવાથી તે ગામમાં ચાતુર્માસ ઉપરાંત ત્યાં રહી શકે છે શું? જ્યાં સ્થિરવાસી ન હોય?
ઉત્તર–ચાતુર્માસમાં નજીકના બીજા ગામની ગૌચરી ચાલુ હોય ત્યાં ચાતુર્માસ પછી સાધુ રહી ન શકે. જે ખાસ પ્રસંગે બીજા ગામે ગયા છે. અને ત્યાં આહાર પાણી લેવાને પ્રસંગ આવી ગયેલ હોય તે ચાતુર્માસ ઉપરાંત રહેવામાં કઈ હરકત જાણી નથી. જેમ કે ચાતુર્માસમાં કયાંય સેવાને માટે જતી વખતે રસ્તામાં કઈ ગામમાં આહારપણ કરવા પડયા હેય તથા પડેશના ગામમાં સાધુઓના વધેલા આહાર પાણી લેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org