________________
૭૦
સમથ –સમાધાન
બતાવ્યા છે. (૧) બ્રાહ્મી (૨) યવનાની (૩) દાસા પુરિયા (૪) ખરેાષ્ટ્રી (૫) પુખરસારિયા (૬) લે મવતી (૭) પહેરાઈયા (૮) અંતરિકખયા (૯) અખપુટ્ટિયા (૧૦) વૈનિયકી (૧૧) નિદ્વવિકી (૧૨) અંક લિષિ (૧૩) ગણિત લિપિ (૧૪) ગ ંધવ લિપિ (૧૫) આયસ (આદશ લિપિ) (૧૬) મહેશ્વરી (૧૭) કેમિ લિપિ (૧૮) પૌલિંદી
પ્રશ્ન ૧૬૮૮-વિષય તથા વિકારમાં શું અંતર છે ?
ઉત્તર-ન્દ્રિઓ વડે. શબ્દ આદિ ગ્રહણ કરવાની શક્તિને તથા તે શાદિમાં રાગદ્વેષની પરિણતિને “ વિકાર ” કહે છે.
પ્રશ્ન ૧૬૮૯–સમકિત મેાહનીય, મિશ્ર મેહનીય, મિથ્યા-મેાહનીય કેને કહે છે ? તથા તેમને મેાહનીય કેમ કહ્યુ છે?
6: વિષય '' કહે છે.
ઉત્તર—જેના ઉદયથી વિતરાગ પ્રણિત શુદ્ધ તત્વની શ્રદ્ધા પર રૂચિ ન હોય તેને મિથ્યાત્વ મેહનીય કહે છે. (૨) જેના ઉદયથી વિતરાગ પ્રણિત શુદ્ધતત્વની શ્રદ્ધા પર એકાંતરૂચિ તેમજ એકાંત અરૂચિ ન હોય એવી મિશ્રિત અવસ્થાને મિશ્ર મેાહનીય કહે છે. (૬) જેના ઉદયથી ઉપશમ તથા ક્ષાયિક સમકિત ન હોય તથા વિતરાગ પ્રણિત શુદ્ધ તત્વ પર રૂચિ હોવા છતાં પણ કોઈ કાઇ સુક્ષ્મ પદ્મા' પર દેશથી શંકા થાય તેને સમકિત માહનીય કહે છે.
આ ત્રણેય દર્શન-માહનીય કાઁના ભેદ છે, તેથી તેને મેાહનીય કહેવામાં આવે છે. પ્રશ્ન ૧૬૯૦-૨૫ બેલના ચાકડાના અપ બહુત્વ કયા પ્રકારે છે?
ઉત્તર-૨૩મા તથા ૨૫મા મેલના જીવ પરપર સરખા તથા સૌથી થેડા (૨) ૨૨ તથા ૨૪મા બેલના જીવ પરસ્પર સરખા તથા પછળના એલથી અસંખ્ય ગણા (૩) તેનાથી ૧૩મા એ.લના જીવા અનંતગુણા (૪) ૨,૪ ૧૨મા ખેલતા જીવેા પરસ્પર સરખા તથા પાછળના ખેલથી વિશેષાધિક (૫) ૮ તથા ૧૭મા બેલના જીવ પરસ્પર સરખા તથા પાછળના બેલથી વિશેષ અધિક ૧,૩,૫,૬,૭,૧૦,૧૧,૧૬,૧૮ આ નવÀાલાના જીવે પરસ્પર સરખા અને પાછળના બાલથી વિશેષ અધિક (૭) ૯,૧૪,૧૫,૧૮,૨૦,૨૧ આ છ ખેલના જીવે પરસ્પર સરખા તેમજ પાછળના બેલથી વિશેષ અધિક, જો અજીવ (પુદ્ગલાદિ)ને ભેગા સમજે તે ૧૪,૨૦,૨૧માં આ ત્રણ ખેલાને પાછળ લેવા તથા પાછળના એલેાના દ્રવ્યથી આ ત્રણ ખેલાના દ્રવ્ય અનતગુણા સમજવા,
પ્રશ્ન ૧૬૯૧-એવા ઉલ્લેખ કયા શાસ્ત્રમાં છે કે ગૃહસ્થના ઘરમાં સાધુ કોઈપણ સંકેત કર્યા વગર જાય ?
ઉત્તર-તિથિ, સમય, વગેરેના સંકેત કર્યા વિના જ સાધુએ ગૃહસ્થને ત્યાં જવુ એ અતિથિ સ ંવિભાગ વ્રતથી સાખિત થાય છે, સાધુ સુચન કરીને જાય તા સાધુના નિમિત્તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org