________________
સમ-સમાધાન
ઉત્તર-ભગવાન મહાવીર સ્વામીના તીથ કાળ ભગવતી શ. ૨૦ ૬, ૮ માં ૨૧ હજાર વર્ષ ના મતાન્યેા છે. હિસાબ ગણતાં કંઈક વધારે થાય છે. પરંતુ ઘેાડા વધારે વર્ષાં હાવાથી ગણતરી કરી નથી.
કૅટ
પ્રશ્ન ૧૬૭૮-ચક્રવતિ, બળદેવ, વાસુદેવ વગેરે જન્મતી વખતે જ્ઞાનવાળા હોય છે કે નહિ ? જો હોય છે તે તેઓ કેટલા જ્ઞાન લઈને આવે છે?
ઉત્તર-ચક્રવર્તિ, ખળદેવ, વાસુદેવ મતિ અને શ્રુત એ જ્ઞાન અથવા એ અજ્ઞાન લઇને જન્મે છે. ચક્રવર્તિ અવધિજ્ઞાન અથવા વિભગજ્ઞાન લઈને પણ ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન ૧૬૭૯-૩ પત્થરના ટુકડામાં પૃથ્વીકાયના જીવ જન્મ મરણુ કરે છે? જો કરે છે તે પથ્થરામાં થતી હાનિવૃત્તિ કેમ દેખાતી નથી ?
ઉત્તર-પૃથ્થરના ટુકડામાં જીવ માનવામાં આવે છે. તથા તેમાં જીવાનુ મરવુ' તથા ઉત્પન્ન થવુ પણ માનવામાં આવે છે. વધારે જીણુ થતા પથ્થર ખરી ખરીને ઘટત જતા દેખાય છે. પરંતુ ખાણમાં નહિ રહેલા પથ્થર ઘટતા વધતા દેખાતા નથી તે જીવાતુ શરીર કઠોર તથા અવગાહના ઘણી નાની હાવાથી તથા આપણી દૃષ્ટિ અને જ્ઞાનની મંદતાને કારણે આપણને તેના જન્મ માલુમ પડતેા નથી પરંતુ પ્રભુની વાણીથી માનવા ચેગ્ય છે.
પ્રશ્ન ૧૬૮૦-એક સ્તવનમાં તીર્થાધિપતિ શ્રી સીમધર સ્વામીને માટે આ પ્રમાણે કહ્યુ` છે કે “ સત્તરમા તી કરના સમયમાં જનમ્યા. ૨૦ મા તીર્થંકરના સમયમાં દીક્ષા લીધી અને ભવિષ્યની ચેાવીશીના છ મા તાકરના સમયમાં મેક્ષ જશે. આના અર્થ સમજાતા નથી.
ઉત્તર-શ્રી સીમ ંધર સ્વામીનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું છે. જેમાંથી કુંવરપદ તથા રાજગાદી અને મળી ૮૩ લાખ પૂર્વ સંસારમાં રહ્યા. એક લાખ પૂર્વની તેમની દીક્ષા પર્યાય હશે. તેમના જન્મ ૧૭મા તીથંકરના સમયે મહાવિદેડુ ક્ષેત્રમાં થયા. તથા ૨૦મા તીર્થંકર ભગવાનના સમયમાં દીક્ષા થઈ અને ભવિષ્યની ચાવિશીના સાતમા તીર્થંકરના સમયમાં માક્ષ પધારશે.
પ્રશ્ન ૧૬૮૧-પુન્ય અને ધર્માંમાં શું અંતર છે? સાધુને આપવામાં પુન્ય છે કે ધમ?
ઉત્તર–કમ'ની શુભ પ્રકૃતિને પુન્ય કહે છે. કર્માં ખપાવવા માટે સવર તેમજ નિજ શરૂપી કાર્ય કરવું તેને ધમ` કહે છે. સમ્યગ્દષ્ટિ તેમજ મિથ્યાર્દષ્ટિ તથા ભવ્ય, અભયને પુણ્ય.ધ થાય છે. પરંતુ ધર્મ તા સમકિત વિના થતા નથી. સાધુને વહેારાવવામાં મુખ્યત્વે તે ધમ છે. પણ સાથે જ પુણ્યપ્રકૃત્તિના બધ થાય છે.
પ્રશ્ન ૧૬૮૨-ચાર જ્ઞાનના ધારણ કરનાર તથા ચૌદપૂર્વી નરકમાં કેમ
જાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org