________________
ભાગ ત્રીજો
૬૫
પ્રશ્ન ૧૬૬૬-દુઃખ વિપાક અ, ૭ માં જે ધનવંતરી વૈધનુ' વણ ન આવેલુ' છે તે શુ' આ જ ધનવતરી ાઈ શકે છે કે જેઓ ઘણા વેદોમાં વર્તમાનમાં ભગવાન ધનવંતરી’' તરીકે પ્રસિદ્ધ છે ?
ઉત્તર-સાંભળવામાં તે એમ જ આવ્યુ` છે કે હાલના ઘણા દ્યોમાં જેની પ્રસિદ્ધિ છે તે એ જ ધનવતરી છે કે જેતુ' વર્ણન દુઃખવિપાકના સાતમા અધ્યયનમાં છે. પ્રશ્ન ૧૯૬૭-વર્તમાનમાં જે લક્ષ્મી અને સરસ્વતીની ઉપાસના કર વામાં આવે છે તે શું પુષ્પશુલિકા સૂત્રમાં આવેલી લક્ષ્મી, બુદ્ધિ વગેરે દેવીએ જ છે કે તેઓ બીજી દેવીએ છે ?
ઉત્તર-પુષ્પચૂલિકામાં વધુ વેલી લક્ષ્મી, બુદ્ધિ તે વૈમાનિક દેવીએ છે. જ બુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં વણુ વેલી લક્ષ્મી તથા બુદ્ધિ દેવીએ, જે ભવનપતિ જાતિની છે તે લેાક પ્રચલિત લક્ષ્મી અને સરસ્વતી દેવી છે. એવુ ધ્યાનમાં છે. તત્ત્વ કેવળી ગમ્ય.
પ્રશ્ન ૧૬૬૮-જોધપુર, બીકાનેર વગેરે માટા શહેરામાં બિરાજતાં મુતિએ, જેઆને સ્થઢિલ, ગૌચરી વિગેરે માટે બહાર જવું પડે છે. તેઓને દરાજ સમુ િમનુ' પ્રાયશ્ચિત આવે છે શું?
ઉત્તર-આવા મુખ્ય શહેરોમાં પ્રાયઃ સમુ િમ લાગવાના સ’ભવ રહે છે.
પ્રશ્ન ૧૬૬૯–ઉપવાસથી છઠ્ઠ, છથી અમ અને અર્જુમથી ચાર ઉપવાસનું ફળ એમ અનુક્રમે કેટલા ગણું ફળ મળે છે?
ઉત્તર-ઉપવાસથી છઠ્ઠનું, છથી અર્જુમનું એમ અનુક્રમે દસગણી તથા એથી પણુ વધારે તપસ્યાનું ફળ ભગવતી શ. ૧૬ ૯. ૪ થી સ્પષ્ટ થાય છે.
પ્રશ્ન ૧૬૭૦--ભગવાન અરિષ્ટનેમિ સમુદ્રવિજયજીના પુત્ર હતા. તે જૈન હતા, છતાં પણ તેમના પરિવારમાં તથા ઉગ્રસેન પણ જૈન ન હતા, જો જૈન હતા તે આ ઉચ્ચકુળમાં માંસ મદિરા વિગેરેનુ' સેવન કેમ થતું હતુ ? જો રાજેમતિ તથા નેમનાથ ભગવાન પાછળથી જૈન થયા, તે। આ વાત સભવિત નથી લાગતી ?
ઉત્તર-રેંક તીથ કર જન્મતાં જ પૂર્વભવથી ત્રણ જ્ઞાન લઈને આવે છે તથા ધમ નાયક, ધર્મ પ્રવર્તક હોય છે. તેમનું આચરણ તે જીવનમાં કઢી પશુ માંસ મદિરાના સેવનનુ હાતું નથી, તેમના સઘળા પિરવાર પહેલેથી જ જૈન તથા અમાંસાહારી હોય એવા એકાંત નિયમ તે છે જ નહિં. તે પ્રમાણે ભગવાન નેમનાથ તથા રાજેમતીનું આખુ કુટુબ જૈન તેમજ અમાંસાહારી નહતુ. તથા તેમના અનેક કુટુંબીએ માંસ મદિરા પણ ખાતા પીતા હતા. આ કુપ્રવૃત્તિને જોરદાર વિરોધ કરવાને માટે જ ભગવાન નેમનાર્
સ. સ. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org